શોધખોળ કરો
Nia Sharma Photos: નિયા શર્માએ બ્લેક સ્કર્ટ અને પિંક ટોપમાં શેર કરી શાનદાર તસવીરો
Nia Sharma Photos: નિયા શર્માએ બ્લેક સ્કર્ટ અને પિંક ટોપમાં શેર કરી શાનદાર તસવીરો

નિયા શર્મા
1/6

Nia Sharma Photos: ટીવી એક્ટ્રેસ નિયા શર્માએ હાલમાં જ પોતાની કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં નિયાનો બોલ્ડ અંદાજ જોવા મળી રહ્યો છે. તે પિંક ટોપ અને બ્લેક સ્કર્ટમાં જોવા મળી છે.
2/6

નિયા શર્મા ટીવી જગતની જાણીતી અભિનેત્રી છે. તે દરરોજ ફેન્સ માટે તેના સુંદર ફોટા શેર કરતી રહે છે.
3/6

નિયા શર્માએ હાલમાં જ વેલેન્ટાઈન ડેના પર પોતાના મનમોહક ફોટા શેર કર્યા છે. આ તસવીરોમાં તેની કિલર સ્ટાઈલ દેખાઈ રહી છે.
4/6

આ ફોટામાં નિયા બોડી ફીટ પિંક ટોપ અને બ્લેક મિની સ્કર્ટમાં જોવા મળી રહી છે.
5/6

આ તસવીરો શેર કરતી વખતે નિયાએ લખ્યું છે કે વધુ નજીકથી ન જુઓ નહીં તો તમે પ્રેમમાં પડી જશો અને લોકો ખરેખર અભિનેત્રીની તસવીરોના પ્રેમમાં પડી રહ્યા છે.
6/6

નિયા શર્મા તેના બોલ્ડ અને હોટ અંદાજ માટે જાણીતી છે.
Published at : 14 Feb 2023 10:49 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
અમદાવાદ
દેશ
સુરત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
