શોધખોળ કરો
PICS: ભારતથી લઇ પાકિસ્તાન સુધી, જાણો 2025 ચેમ્પિયન્સ ટ્રૉફીના તમામ ટીમોના કોણ છે કેપ્ટન ?
ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રૉફી 2025 ની સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે. ટીમની કેપ્ટનશીપ રોહિત શર્માના હાથમાં છે

(તસવીર- એબીપી લાઇવ)
1/7

2025 Champions Trophy Team Captains: ચેમ્પિયન્સ ટ્રૉફી 2025માં કુલ 8 ટીમો રમી રહી છે. જાણો ભારતથી લઈને પાકિસ્તાન સુધીની બધી ટીમોનું નેતૃત્વ કોણ કરી રહ્યું છે.
2/7

ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં કુલ 8 ટીમો ભાગ લઈ રહી છે. આ ટુર્નામેન્ટનું આયોજન પાકિસ્તાન કરી રહ્યું છે. મોહમ્મદ રિઝવાન પાકિસ્તાન ટીમનું નેતૃત્વ કરી રહ્યા છે.
3/7

ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રૉફી 2025 ની સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે. ટીમની કેપ્ટનશીપ રોહિત શર્માના હાથમાં છે.
4/7

પેટ કમિન્સની ગેરહાજરીમાં ઓસ્ટ્રેલિયાનું નેતૃત્વ સ્ટીવ સ્મિથ કરશે. સ્મિથની કેપ્ટનશીપ હેઠળ ઓસ્ટ્રેલિયાએ લગભગ 16 વર્ષ પછી ચેમ્પિયન્સ ટ્રૉફીમાં જીતી હાંસલ કરી છે.
5/7

દક્ષિણ આફ્રિકાની વાત કરીએ તો ટીમનું નેતૃત્વ ટેમ્બા બાવુમા કરે છે. બાવુમાના નેતૃત્વ હેઠળ આફ્રિકાએ અફઘાનિસ્તાન સામે વિજય સાથે ટૂર્નામેન્ટની શરૂઆત કરી.
6/7

કેપ્ટન મિશેલ સેન્ટનરના નેતૃત્વમાં ન્યૂઝીલેન્ડે બાંગ્લાદેશ સામે જીત મેળવીને ચેમ્પિયન્સ ટ્રૉફીના સેમિફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે.
7/7

ઇંગ્લેન્ડની વાત કરીએ તો ટીમનું નેતૃત્વ જૉસ બટલર કરી રહ્યા છે. બાંગ્લાદેશ ટીમનું નેતૃત્વ નઝમુલ હુસૈન શાંતો કરી રહ્યા છે અને અફઘાનિસ્તાન ટીમનું નેતૃત્વ હશમતુલ્લાહ શાહિદી કરી રહ્યા છે.
Published at : 26 Feb 2025 12:23 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ક્રાઇમ
સુરત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
