Nikki Tamboli Photos: એક્ટ્રેસ નિક્કી તંબોલી પોતાની ગ્લેમરસ અદાઓ માટે જાણીતી છે. તે સોશ્યલ મીડિયા પર પણ ખુબ એક્ટિવ રહે છે, અને હંમેશા પોતાની તસવીરો અને વીડિયોથી લાઇમલાઇટમાં રહે છે.
2/6
એકવાર ફરીથી તેને પોતાની તસવીરોથી પોતાના ગ્લેમરનો તડકો લગાવ્યો છે, જેને જોઇને ફેન્સ પણ દિવાના થઇ ગયા છે. બ્લેક કલરના ડ્રેસમાં નિક્કીએ ખૂબ જ હોટ પોઝ આપ્યા છે.
3/6
બ્લેક કલરના ડ્રેસમાં નિક્કીનો કાતિલ અંદાજ જોવા મળ્યો છે.
4/6
આ પહેલા અભિનેત્રીએ વ્હાઈટ કલરના ડ્રેસમાં હોટ પોઝ આપ્યા હતા.
5/6
નિક્કી તંબોલીએ પોતાની આ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, આમાં એક્ટ્રેસ વ્હાઇટ ડ્રેસમાં પોતાની કર્વ્ડ બૉડી ફ્લૉન્ટ કરતી દેખાઇ રહી છે. સાથે જ પોતાની હૉટનેસ પણ બતાવી રહી છે.