શોધખોળ કરો

Nora Fatehi Photos: નોરા ફતેહીએ પોતાના કર્વી ફિગરને કર્યુ ફ્લૉન્ટ, લૂકથી વધુ ફેશને ખેંચ્યુ લોકોનું ધ્યાન

નોરા ફતેહી હૉલ્ટર નેક બૉડીકૉન શીયર ગાઉનમાં દેખાઇ રહી છે.

તસવીર (સોશ્યલ મીડિયા પરથી....)

1/7
Nora Fatehi Pics: બૉલીવુડ સ્ટાર ડાન્સર અને એક્ટ્રેસ નોરા ફતેહી પોતાના બૉલ્ડ લૂક માટે હંમેશા ચર્ચામાં રહે છે. હવે તેને એવા ફોટોઝ પૉસ્ટ કર્યા છે જેમાં તે પોતાનુ કર્વી ફિગર ફ્લૉન્ટ કરતી દેખાઇ રહી છે.

2/7
નોરા ફતેહીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોતાના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો પૉસ્ટ કરી છે, જેમાં તે એકદમ ગ્લેમરસ લાગી રહી છે.

3/7
તસવીરોમાં જોઇ શકાય છે કે, નોરા ફતેહી હૉલ્ટર નેક બૉડીકૉન શીયર ગાઉનમાં દેખાઇ રહી છે.

4/7
નોરા ફતેહીએ ખુલ્લા વાળ અને ન્યૂડ મેકઅપ સાથે પોતાનો આ લૂક કમ્પ્લીટ કર્યો છે.

5/7
તેને કેપ્શનમાં લખ્યુ છે કે, 'હું મારા કર્વ્ઝને ફ્લૉન્ટ કરું છું, કારણ કે હું ઓટ્સ ખાઉં છું, ઈર્ષાળુ લોકો બળતા નથી પણ મારી પાસેથી નૉટ્સ લે છે.'

6/7
પોતાના કર્વી ફિગરને ફ્લૉન્ટ કરતી વખતે નોરા ફતેહીએ એકથી એક ચઢિયાતા હૉટ પૉઝ આપીને તસવીરો ક્લિક કરાવી છે.

7/7
એક્ટ્રેસના આ લૂક પર ફેન્સ ફિદા થઇ ગયા છે, અને કૉમેન્ટ સેક્શનમાં તેના જોરદાર વખાણ કરી રહ્યા છે.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી

Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર

'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા

Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ

ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર

ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત

Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર

'12 કલાક શૂટિંગ કરવા કરી મજબૂર', Palak Sindhwaniએ 'તારક મહેતા કા ઉલ્ટા શર્મા'ના મેકર્સ પર લગાવ્યા આરોપ

Embed widget