શોધખોળ કરો
Janhvi kapoor: રેડ બોડીકોન લૂકમાં જાહ્નવીનો જોવા મળ્યો હોટ અંદાજ, જુઓ વાયરલ તસવીરો
Janhvi kapoor: રેડ બોડીકોન લૂકમાં જાહ્નવીનો જોવા મળ્યો હોટ અંદાજ, જુઓ વાયરલ તસવીરો

જાહ્નવી કપૂર
1/7

બોલીવૂડ અભિનેત્રી જાહ્નવી કપૂરે આ વર્ષે ખાસ અંદાજમાં ક્રિસમસ સેલિબ્રેશન કર્યું હતું. અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શાનદાર લૂકમાં તસવીરો શેર કરી છે. જેમાં એક્ટ્રેસનો હોટ રેડ લૂક જોવા મળી રહ્યો છે.
2/7

રેડ બોડીકોન લૂકમાં જાહ્નવી ખૂબ જ હોટ લાગી રહી છે. રેડ કલરના આ ડ્રેસમાં જાહ્નવી કપૂરે સુંદર અંદાજમાં કેમેરાની સામે પોઝ આપ્યા છે.
3/7

જાહ્નવી કપૂરના ચાહકો પણ તેના આ નવા રેડ લૂક પર ફિદા થયા છે. હાલ તો સોશિયલ મીડિયામાં જાહ્નવી કપૂરની આ તસવીરો જોરદાર વાયરલ થઈ રહી છે.
4/7

કેમેરાની સામે જાહ્નવી કપૂર અલગ અલગ અંદાજમાં કાતિલ પોઝ આપતી જોવા મળી રહી છે.
5/7

જાહ્નવી કપૂર અન્ય તસવીરોમાં બોયફ્રેન્ડ શિખર પહાડીયા સાથે પોઝ આપતી જોવા મળી રહી છે. ફેન્સ પણ આ તસવીરોને પસંદ કરી રહ્યા છે.
6/7

જાહ્નવીએ પોતાના ઈન્સ્ટા પર આ શાનદાર તસવીરો પોસ્ટ કરી છે. જેમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી રહી છે. જાહ્નવીએ ફિલ્મ ધડકથી બોલીવૂડમાં એન્ટ્રી કરી હતી.
7/7

(તમામ તસવીરો જાહ્નવી કપૂર ઈન્સ્ટાગ્રામ )
Published at : 28 Dec 2024 07:01 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
દેશ
દેશ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
