શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Nora Fatehi: પવન કલ્યાણની ફિલ્મમાં નોરા ફતેહીએ જેક્લીનને રિપ્લેસ કરી? જાણો ફિલ્મની તમામ વિગતો
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/04/3ee5a34b13a9f76b8663f76a22b0bcbd_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નોરા ફતેહી
1/6
![અભિનેત્રી નોરા ફતેહીને પવન કલ્યાણની આગામી ફિલ્મ 'હરિ હર વીરા મલ્લુ'માં એક મહત્વના રોલ માટે લેવામાં આવી હોવાના અહેવાલ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/04/f3ccdd27d2000e3f9255a7e3e2c4880027b3e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અભિનેત્રી નોરા ફતેહીને પવન કલ્યાણની આગામી ફિલ્મ 'હરિ હર વીરા મલ્લુ'માં એક મહત્વના રોલ માટે લેવામાં આવી હોવાના અહેવાલ છે.
2/6
![અહેવાલો અનુસાર, ક્રિશ દ્વારા દિગ્દર્શિત આગામી પીરિયડ ડ્રામામાં શાહજહાંની ત્રીજી પુત્રી અને (ઔરંગઝેબની બહેન) રોશનારા બેગમની ભૂમિકામાં નોરા ફતેહી જોવા મળશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/04/799bad5a3b514f096e69bbc4a7896cd9bd6a1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અહેવાલો અનુસાર, ક્રિશ દ્વારા દિગ્દર્શિત આગામી પીરિયડ ડ્રામામાં શાહજહાંની ત્રીજી પુત્રી અને (ઔરંગઝેબની બહેન) રોશનારા બેગમની ભૂમિકામાં નોરા ફતેહી જોવા મળશે.
3/6
![આ ભૂમિકા બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ ભજવવાની હતી, પરંતુ હવે તેનું સ્થાન નોરાએ લીધું છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/04/d0096ec6c83575373e3a21d129ff8fef49335.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ ભૂમિકા બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ ભજવવાની હતી, પરંતુ હવે તેનું સ્થાન નોરાએ લીધું છે.
4/6
![એક સૂત્રએ કહ્યું કે, નોરા એક સારી ડાન્સર છે અને તેના ચહેરાના હાવભાવ પ્રભાવશાળી છે, તેથી તેને આ ભૂમિકા માટે પસંદ કરવામાં આવી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/04/032b2cc936860b03048302d991c3498f1e30f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એક સૂત્રએ કહ્યું કે, નોરા એક સારી ડાન્સર છે અને તેના ચહેરાના હાવભાવ પ્રભાવશાળી છે, તેથી તેને આ ભૂમિકા માટે પસંદ કરવામાં આવી છે.
5/6
![ડેક્કન (દક્ષિણ) સલ્તનત ઉપર આધારાીત આ ફિલ્મમાં પવન કલ્યાણ એક યોદ્ધાનું મુખ્ય પાત્ર ભજવશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/04/18e2999891374a475d0687ca9f989d83d8508.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ડેક્કન (દક્ષિણ) સલ્તનત ઉપર આધારાીત આ ફિલ્મમાં પવન કલ્યાણ એક યોદ્ધાનું મુખ્ય પાત્ર ભજવશે.
6/6
![આ પહેલાં નોરા 'કિક 2', 'બાહુબલી', 'ટેમ્પર' અને બીજી ઘણી તેલુગુ ફિલ્મોમાં ડાન્સ નંબર કરી ચુકી છે, ટૂંક સમયમાં જ તે 'હરિ હર વીરા મલ્લુ'ની કાસ્ટ સાથે જોડાશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/04/156005c5baf40ff51a327f1c34f2975bad7ef.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ પહેલાં નોરા 'કિક 2', 'બાહુબલી', 'ટેમ્પર' અને બીજી ઘણી તેલુગુ ફિલ્મોમાં ડાન્સ નંબર કરી ચુકી છે, ટૂંક સમયમાં જ તે 'હરિ હર વીરા મલ્લુ'ની કાસ્ટ સાથે જોડાશે.
Published at : 04 May 2022 03:36 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)