શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Nora Fatehi Photos: બ્લુ જીન્સ અને બ્લક ટીશર્ટમાં કયામત લાગી નોરા ફતેહી
Nora Fatehi Photos: નોરા ફતેહી માત્ર તેના ડાન્સથી લોકોને દિવાના બનાવે છે, પરંતુ અભિનેત્રીની ફેશન સ્ટાઈલ પણ હંમેશા પોઈન્ટ પર રહે છે.
![Nora Fatehi Photos: નોરા ફતેહી માત્ર તેના ડાન્સથી લોકોને દિવાના બનાવે છે, પરંતુ અભિનેત્રીની ફેશન સ્ટાઈલ પણ હંમેશા પોઈન્ટ પર રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/04/22eca4a671ac104c03051dffa29d2f191712254508849397_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નોરા ફતેહી
1/8
![Nora Fatehi Photos: નોરા ફતેહી માત્ર તેના ડાન્સથી લોકોને દિવાના બનાવે છે, પરંતુ અભિનેત્રીની ફેશન સ્ટાઈલ પણ હંમેશા પોઈન્ટ પર રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/04/fbd7f82aa937fea27df20a70b8bc5193238bf.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Nora Fatehi Photos: નોરા ફતેહી માત્ર તેના ડાન્સથી લોકોને દિવાના બનાવે છે, પરંતુ અભિનેત્રીની ફેશન સ્ટાઈલ પણ હંમેશા પોઈન્ટ પર રહે છે.
2/8
![નોરા ફતેહીને ફેશન આઇકોન તરીકે જોવામાં આવે છે. નોરા ફતેહીનો લુક સોશિયલ મીડિયા પર કહેર વર્તાવવા માટે પૂરતો છે.હાલમાં જ નોરા ફતેહીએ ટીશર્ટ અને જીન્સમાં પોતાની સુંદર તસવીરો દર્શકો સાથે શેર કરી છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
નોરા ફતેહીને ફેશન આઇકોન તરીકે જોવામાં આવે છે. નોરા ફતેહીનો લુક સોશિયલ મીડિયા પર કહેર વર્તાવવા માટે પૂરતો છે.હાલમાં જ નોરા ફતેહીએ ટીશર્ટ અને જીન્સમાં પોતાની સુંદર તસવીરો દર્શકો સાથે શેર કરી છે.
3/8
![હાલમાં જ નોરા ફતેહીએ ટીશર્ટ અને જીન્સમાં પોતાની સુંદર તસવીરો દર્શકો સાથે શેર કરી છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
હાલમાં જ નોરા ફતેહીએ ટીશર્ટ અને જીન્સમાં પોતાની સુંદર તસવીરો દર્શકો સાથે શેર કરી છે.
4/8
![આ પહેલા પણ નોરા ફતેહી એકથી એક ચડિયાતા ફોટોશૂટ ફેન્સ સાથે શેર કરી ચુકી છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
આ પહેલા પણ નોરા ફતેહી એકથી એક ચડિયાતા ફોટોશૂટ ફેન્સ સાથે શેર કરી ચુકી છે.
5/8
![નોરા સોશિયલ મીડિયા પર તેના દરેક લુકના અપડેટ્સ શેર કરીને તેની સુંદરતા બતાવતી જોવા મળે છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
નોરા સોશિયલ મીડિયા પર તેના દરેક લુકના અપડેટ્સ શેર કરીને તેની સુંદરતા બતાવતી જોવા મળે છે.
6/8
![નોરા મૂળ મોરેક્કોની છે. તેણે 2014માં ફિલ્મ 'રોરઃ ટાઈગર્સ ઓફ ધ સુંદરબન'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
નોરા મૂળ મોરેક્કોની છે. તેણે 2014માં ફિલ્મ 'રોરઃ ટાઈગર્સ ઓફ ધ સુંદરબન'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.
7/8
![આ પછી તે 'બાહુબલીઃ ધ બિગનિંગ'ના ડાન્સ નંબર 'મનોહરી'માં જોવા મળી હતી.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
આ પછી તે 'બાહુબલીઃ ધ બિગનિંગ'ના ડાન્સ નંબર 'મનોહરી'માં જોવા મળી હતી.
8/8
![નોરાને રિયાલિટી શો 'બિગ બોસ 9'માં સ્પર્ધક તરીકે જોડાયા બાદ તેની વાસ્તવિક ઓળખ મળી હતી. આ પછી, નોરા પર ફિલ્માવવામાં આવેલા ઘણા ડાન્સ નંબર જેમ કે 'દિલબર દિલબર..., 'હાય ગરમી..' વગેરે હિટ સાબિત થયા અને તે સ્ટાર બની ગઈ.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
નોરાને રિયાલિટી શો 'બિગ બોસ 9'માં સ્પર્ધક તરીકે જોડાયા બાદ તેની વાસ્તવિક ઓળખ મળી હતી. આ પછી, નોરા પર ફિલ્માવવામાં આવેલા ઘણા ડાન્સ નંબર જેમ કે 'દિલબર દિલબર..., 'હાય ગરમી..' વગેરે હિટ સાબિત થયા અને તે સ્ટાર બની ગઈ.
Published at : 04 Apr 2024 11:50 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
સમાચાર
સમાચાર
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)