શોધખોળ કરો
બોલીવૂડ એક્ટ્રેસ નુસરત ભરૂચાનો પિંક ડ્રેસમાં ગ્લેમરસ અંદાજ, વાયરલ થઈ તસવીરો
બોલીવૂડ એક્ટ્રેસ નુસરત ભરૂચાનો પિંક ડ્રેસમાં ગ્લેમરસ અંદાજ, વાયરલ થઈ તસવીરો
નુસરત ભરૂચા
1/5

સોનૂ કે ટીટૂ કી સ્વીટીની એક્ટ્રેસ નુસરત ભરૂચા પોતાની બોલ્ડ અને હોટ તસવીરોના કારણે ચર્ચામાં રહે છે. હાલમાં નુસરત પિંક ડ્રેસમાં તેની તસવીરોને લઈને ચર્ચામાં છે.
2/5

નુસરત બોલ્ડ અને હોટ અંદાજમાં જોવા મળી છે. તસવીરો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહી છે.
3/5

નુસરત અલગ-અલગ અંદાજમાં હોટ પોઝ આપતી જોવા મળે છે.
4/5

નુસરતની તસવીરો ખૂબ જ વાયરલ થાય છે. નુસરતે પ્યાર કા પંચનામા ફિલ્મથી ખૂબ લોકપ્રિયતા મળી હતી.
5/5

વર્ષ 2011માં આવેલી આ ફિલ્મમાં નુસરત, કાર્તિક આર્યનની ગર્લફ્રેન્ડ બની હતી. ફિલ્મને ખૂબ પસંદ કરવામાં આવી. (તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ)
Published at : 12 Aug 2022 11:12 PM (IST)
Tags :
Nushrat Bharuchaવધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
વડોદરા
દેશ
ગુજરાત
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
