શોધખોળ કરો

Photos : મહેશ ભટ્ટે કેમ કહ્યું કે, મારા મરવા પર મારો પરિવાર ખુશ થશે

બોલિવૂડ ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટનો વિવાદો સાથે જુનો સંબંધ છે. તેમની મોટી પુત્રી પૂજા ભટ્ટનું જીવન પણ ઘણા વિવાદોમાંથી પસાર થયું છે. આ દિવસોમાં તે બિગ બોસ OTT 2ના ઘરમાં જોવા મળી રહી છે.

Mahesh Bhatt

1/6
પૂજા ભટ્ટ મહેશ ભટ્ટની પ્રથમ પત્ની કિરણની પુત્રી છે. જેને દર્શકો બિગ બોસના ઘરમાં ખૂબ પસંદ કરે છે. પૂજા ઘણીવાર ઘરની અંદર પોતાના અંગત જીવન સાથે જોડાયેલી વાતો શેર કરતી જોવા મળે છે. પરંતુ આ દરમિયાન અમે તમને તેના પરિવાર વિશે સત્ય જણાવવા જઈ રહ્યા છીએ. સાંભળીને તમે ચોંકી જશો...

2/6
સૌ કોઈ જાણે છે કે મહેશ ભટ્ટ અને કિરણ ભટ્ટ બે બાળકો પૂજા ભટ્ટ અને રાહુલ ભટ્ટના માતા-પિતા છે. જ્યારે  તેને તેની બીજી પત્ની સોની રાઝદાનથી બે પુત્રીઓ આલિયા ભટ્ટ અને શાહીન ભટ્ટ છે.

3/6
ઘણીવાર આ બંને પરિવારો લગ્ન અને પાર્ટીઓમાં એકસાથે ખૂબ જ ખુશ જોવા મળે છે, પરંતુ તેમના સંબંધોનું સત્ય ખુદ મહેશ ભટ્ટે પોતાના એક ઈન્ટરવ્યુમાં જાહેર કર્યું હતું.

4/6
જ્યારે મહેશ ભટ્ટ એકવાર સિમી ગ્રેવાલના શોમાં પહોંચ્યા હતા. તેમણે ખૂબ જ ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે
જ્યારે મહેશ ભટ્ટ એકવાર સિમી ગ્રેવાલના શોમાં પહોંચ્યા હતા. તેમણે ખૂબ જ ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે "જ્યારે હું મરીશ, ત્યારે મારો પરિવાર ખૂબ ખુશ થશે. કારણ કે તમે ઘણીવાર સાંભળ્યું હશે કે, જ્યારે પણ પરિવારના વડાનું મૃત્યુ થાય છે, ત્યારે આખો પરિવાર પૈસા માટે એકબીજા સાથે લડવા લાગે છે.
5/6
મહેશ ભટ્ટે આગળ કહ્યું હતું કે, પણ હું જાણું છું કે જ્યારે પણ હું મરીશ, ત્યારે મારો પરિવાર ચોક્કસપણે કહેશે કે ઓહ મારા પિતા, ઓહ મારા પતિ... અમે તેમને યાદ કરીએ છીએ... પરંતુ તેઓ અંદરથી ખૂબ જ ખુશ છે કે હું તેમના માટે સોનાની ખાણ છોડી ગયો છું.

6/6
જાહેર છે કે, હાલ પૂજા ભટ્ટ 'બિગ બોસ ઓટીટી 2'માં લાઈમલાઈટ થઈ રહી છે. તેની સાવકી બહેન એટલે કે આલિયા ભટ્ટ તેની આગામી ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'ને લઈને ચર્ચામાં છે.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

Embed widget