શોધખોળ કરો
Photos : અભિનેત્રી બિપાસા બસુ કેમ પોતાની સાથે રાખે છે હથોડી?
Bipasha Basu Kissa: અભિનેત્રી બિપાશા બાસુ આ દિવસોમાં પોતાની પુત્રી અને પતિ કરણ ગ્રોવર સાથે એક્ટિંગથી દૂર ખુશહાલ જીવન જીવી રહી છે. આજે તેની સાથે જોડાયેલી એક ચોંકાવનારી વાત લઈને આવ્યા છીએ.
Bipasha Basu
1/6

બિપાશા બાસુનું નામ ઈન્ડસ્ટ્રીની હોટ એક્ટ્રેસમાં સામેલ છે. જેણે પોતાના કરિયરમાં નો એન્ટ્રી, ધૂમ 2, રાઝ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.
2/6

ભલે અભિનેત્રી હવે ફિલ્મોમાં સક્રિય નથી પરંતુ તેની સુંદરતાની ચર્ચાઓ આજે પણ બોલિવૂડ કોરિડોરમાં સાંભળવા મળે છે. પરંતુ શું તમે જાણો છો કે આ ખૂબસૂરત અભિનેત્રી પોતાની સાથે એક હથોડો રાખેની ફરે છે. સાચુ ના માનતા હોવ તો ચાલો જાણીએ તેની પાછળનું કારણ શું છે.
Published at : 10 Jul 2023 09:02 PM (IST)
આગળ જુઓ





















