શોધખોળ કરો
Amala Paul Photo: વ્હાઈટ સાડીમાં જન્નતની પરી લાગી અમાલા પોલ, તસવીરો થઈ વાયરલ
Amala Paul Career: એક્ટ્રેસ અમાલા પોલ આ દિવસોમાં ચર્ચામાં છે. સાડી લુકમાં અભિનેત્રીએ સુંદર તસવીરો શેર કરી છે.

અમાલા પોલ
1/8

Amala Paul Career: એક્ટ્રેસ અમાલા પોલ આ દિવસોમાં ચર્ચામાં છે. સાડી લુકમાં અભિનેત્રીએ સુંદર તસવીરો શેર કરી છે.
2/8

અમાલા પોલ સાઉથ ફિલ્મોની જાણીતી અભિનેત્રી છે. તેણે વર્ષ 2008માં નીલથમારાથી તેની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી.
3/8

એક ઉત્તમ અભિનેત્રી હોવા ઉપરાંત તે એક ફિલ્મ નિર્માતા પણ છે. લોકો તેની એક્ટિંગના દિવાના છે.
4/8

અમાલા પોલે તમિલ, તેલુગુ અને મલયાલમ ફિલ્મોમાં પોતાની અભિનય કુશળતા બતાવી છે.
5/8

અભિનેત્રીની ફિલ્મ Aadai ચર્ચામાં રહી હતી. જેમાં અમાલાએ એક ન્યૂડ સીન આપ્યો હતો, જેની ખૂબ ચર્ચા થઈ હતી.
6/8

અમાલા પૉલ માટે આ સીનનું શૂટિંગ ઘણું મુશ્કેલ હતું. એક ઈન્ટરવ્યુ દરમિયાન અભિનેત્રીએ જણાવ્યું કે તેણે 15 લોકોની સામે ન્યૂડ સીન શૂટ કર્યો હતો.
7/8

આ સિવાય અમાલા પોલ મહેશ ભટ્ટની વેબ સિરીઝ રંજીશ હી સહીમાં જોવા મળી હતી.
8/8

તેણે તમિલમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. અમલાએ નાગા ચૈતન્ય, રામ ચરણ, અલ્લુ અર્જુન જેવા સ્ટાર્સ સાથે કામ કર્યું છે.
Published at : 22 Sep 2023 11:00 PM (IST)
આગળ જુઓ
Advertisement