શોધખોળ કરો
Priyanka Chopra in Pink Dress: 'સિટાડેલ'નું પ્રમોશન કરવા પિંક ગાઉનમાં પહોંચી પ્રિયંકા ચોપરા
પ્રિયંકા ચોપરાની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. પ્રિયંકાના ચાહકો તેની પોસ્ટ પર કોમેન્ટ કરી રહ્યા છે.

પ્રિયંકા ચોપરા
1/6

પ્રિયંકા ચોપરાની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. પ્રિયંકાના ચાહકો તેની પોસ્ટ પર કોમેન્ટ કરી રહ્યા છે.
2/6

બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા તેની એક્શન-થ્રિલર સીરિઝ 'સિટાડેલ'ના પ્રીમિયર માટે લોસ એન્જલસ પહોંચી હતી. આ દરમિયાન પ્રિયંકા પિંક ડ્રેસમાં જોવા મળી હતી, જેમાં અભિનેત્રી ખૂબ જ ગ્લેમરસ લાગી રહી હતી.
3/6

પ્રિયંકા ચોપરાની આ તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. પ્રિયંકાના ચાહકો તેની પોસ્ટ પર કોમેન્ટ કરતા જોવા મળે છે. આની સાથે જ અભિનેત્રી પ્રિયંકાની સિરીઝની પણ ઘણી ચર્ચા થઈ રહી છે.
4/6

પ્રિયંકા ચોપરા સ્ટારર સિરિઝ સિટાડેલમાં તેના કો-એક્ટર રિચર્ડ મેડન પણ જોવા મળશે. આ સાથે બંને જાસૂસની ભૂમિકા ભજવશે. આ વેબ સિરીઝ 28 એપ્રિલના રોજ રિલીઝ થવા જઈ રહી છે, જે OTT પ્લેટફોર્મ Amazon Prime Video પર સ્ટ્રીમ થશે.
5/6

થોડા દિવસો પહેલા અભિનેત્રી પ્રિયંકા ચોપરા પતિ નિક જોનાસ સાથે રોમ પહોંચી હતી, જ્યાં તેણે તેની એક્શન-થ્રિલર સીરિઝ સિટાડેલના પ્રીમિયરમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેણે લીલા રંગનો બોડીકોન ડ્રેસ પહેર્યો હતો, જેમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી હતી.
6/6

વ્યસ્ત શેડ્યૂલ હોવા છતાં અભિનેત્રી પ્રિયંકા ચોપરા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને રોમ પહોંચ્યા પછી તેણે પતિ નિક જોનાસ સાથે એક ફોટો પણ શેર કર્યો.
Published at : 27 Apr 2023 02:17 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
દેશ
દુનિયા
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
