શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Ishita Raj Sharma Transformation: ખૂબ જ ગ્લેમરસ થઈ ગઈ છે પ્યાર કા પંચનામા ફેમ ઈશિતા રાજ, જુઓ હોટ તસવીરો
Ishita Raj Sharma Transformation: ખૂબ જ ગ્લેમરસ થઈ ગઈ છે પ્યાર કા પંચનામા ફેમ ઈશિતા રાજ, જુઓ હોટ તસવીરો
ઈશિતા રાજ
1/7
![Ishita Raj Pics: 'પ્યાર કા પંચનામા'થી ઓળખ મેળવનાર બોલિવૂડ અભિનેત્રી ઈશિતા રાજ શર્મા બધાને યાદ જ હશે. અભિનેત્રીએ તાજેતરમાં શાનદાર ટ્રાન્સફોર્મેશન કર્યું છે. જે ચાહકોના હોશ ઉડાવી રહ્યું છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
Ishita Raj Pics: 'પ્યાર કા પંચનામા'થી ઓળખ મેળવનાર બોલિવૂડ અભિનેત્રી ઈશિતા રાજ શર્મા બધાને યાદ જ હશે. અભિનેત્રીએ તાજેતરમાં શાનદાર ટ્રાન્સફોર્મેશન કર્યું છે. જે ચાહકોના હોશ ઉડાવી રહ્યું છે.
2/7
![ફિલ્મ 'પ્યાર કા પંચનામા'માં ઈશિતા જોવા મળી હતી. અભિનેત્રીને પહેલી જ ફિલ્મથી ઘણી ઓળખ મળી હતી.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
ફિલ્મ 'પ્યાર કા પંચનામા'માં ઈશિતા જોવા મળી હતી. અભિનેત્રીને પહેલી જ ફિલ્મથી ઘણી ઓળખ મળી હતી.
3/7
![આ ફિલ્મમાં ઈશિતાના કામની એટલી પ્રશંસા થઈ કે તેને એક-બે નહીં પરંતુ ઘણી ફિલ્મોની ઓફર મળી હતી.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
આ ફિલ્મમાં ઈશિતાના કામની એટલી પ્રશંસા થઈ કે તેને એક-બે નહીં પરંતુ ઘણી ફિલ્મોની ઓફર મળી હતી.
4/7
![તેના ડેબ્યુના 12 વર્ષ પછી ઇશિતા રાજ પહેલા કરતા વધુ હોટ અને બોલ્ડ બની ગઈ છે. અભિનેત્રીએ પોતાના ટ્રાન્સફોર્મેશનથી ચાહકોની ઊંઘ હરામ કરી દીધી છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
તેના ડેબ્યુના 12 વર્ષ પછી ઇશિતા રાજ પહેલા કરતા વધુ હોટ અને બોલ્ડ બની ગઈ છે. અભિનેત્રીએ પોતાના ટ્રાન્સફોર્મેશનથી ચાહકોની ઊંઘ હરામ કરી દીધી છે.
5/7
![ઈશિતા ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહે છે. જ્યાં તે પોતાના ફોટા અને વીડિયો પણ શેર કરે છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
ઈશિતા ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહે છે. જ્યાં તે પોતાના ફોટા અને વીડિયો પણ શેર કરે છે.
6/7
![ઈશિતા આ રેડ હોટ બિકીનીમાં પાણીમાં પોઝ આપતી જોવા મળી રહી છે. ચાહકો અભિનેત્રીના લુકને પસંદ કરે છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
ઈશિતા આ રેડ હોટ બિકીનીમાં પાણીમાં પોઝ આપતી જોવા મળી રહી છે. ચાહકો અભિનેત્રીના લુકને પસંદ કરે છે.
7/7
![અભિનેત્રી દરેક લૂકમાં ખૂબ જ હોટ લાગે છે. ચાહકો પણ તેના બોલ્ડ અંદાજને લાઈક કરે છે.(તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ)](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
અભિનેત્રી દરેક લૂકમાં ખૂબ જ હોટ લાગે છે. ચાહકો પણ તેના બોલ્ડ અંદાજને લાઈક કરે છે.(તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ)
Published at : 18 Apr 2023 05:18 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)