શોધખોળ કરો
Radhika seth: વ્હાઈટ લૂકમાં રાધિકાનો બોલ્ડ અંદાજ, કેમેરાની સામે આપ્યા કાતિલ પોઝ
Radhika seth: વ્હાઈટ લૂકમાં રાધિકાનો બોલ્ડ અંદાજ, કેમેરાની સામે આપ્યા કાતિલ પોઝ
![Radhika seth: વ્હાઈટ લૂકમાં રાધિકાનો બોલ્ડ અંદાજ, કેમેરાની સામે આપ્યા કાતિલ પોઝ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/16/22374e00a831df5a1e7f16a1deac85c3170542510506378_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રાધિકા શેઠ
1/8
![Radhika seth : બોલીવૂડ એક્ટ્રેસ રાધિકા શેઠ ફરી એક વખત તેના નવા લૂકના કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. વ્હાઈટ આઉટફિટમાં રાધિકા શેઠે ખૂબ જ ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/16/90ee007b20298b77fd72b5126fed54bff1f87.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Radhika seth : બોલીવૂડ એક્ટ્રેસ રાધિકા શેઠ ફરી એક વખત તેના નવા લૂકના કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. વ્હાઈટ આઉટફિટમાં રાધિકા શેઠે ખૂબ જ ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે.
2/8
![એક્ટ્રેસ રાધિકા કેમેરાની સામે અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/16/b03caaf0b6b1c0228f4cc6e9e7968a609047b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એક્ટ્રેસ રાધિકા કેમેરાની સામે અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળી હતી.
3/8
![વેબ સિરીઝ કોલ માય એજન્ટ ફેમ રાધિકા સેઠ બોલિવૂડમાં જોવા મળી હતી અને તેના પાત્રને પણ ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/16/d1cfb139d042f0dd8f35fb10003a0ae39645f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વેબ સિરીઝ કોલ માય એજન્ટ ફેમ રાધિકા સેઠ બોલિવૂડમાં જોવા મળી હતી અને તેના પાત્રને પણ ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું.
4/8
![તાજેતરમાં અભિનેત્રી રાધિકા સેઠની લેટેસ્ટ તસવીરોએ ફરી એકવાર ઈન્ટરનેટ પર ધૂમ મચાવી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/16/15d32f9a84beef5085c8c5a77a45cea52033c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તાજેતરમાં અભિનેત્રી રાધિકા સેઠની લેટેસ્ટ તસવીરોએ ફરી એકવાર ઈન્ટરનેટ પર ધૂમ મચાવી છે.
5/8
![દરેક વખતે પોતાની બોલ્ડનેસથી લોકોને પોતાની સુંદરતાથી મનાવી લેનારી અભિનેત્રી રાધિકા સેઠે પોતાની લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટા પર પોસ્ટ કરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/16/a9fba3cbd432388c896c199bb653a58ab4a4a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દરેક વખતે પોતાની બોલ્ડનેસથી લોકોને પોતાની સુંદરતાથી મનાવી લેનારી અભિનેત્રી રાધિકા સેઠે પોતાની લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટા પર પોસ્ટ કરી છે.
6/8
![આ તસવીરોમાં રાધિકા શેઠે વ્હાઈટ લૂકમાં ખૂબ જ ગ્લેમરસ પોઝ આપતી જોવા મળી રહી છે. જેમાં તે ખૂબ જ સ્ટનિંગ અને હોટ લાગી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/16/239bf326db7b0010546c669b9e54a265f3e5a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ તસવીરોમાં રાધિકા શેઠે વ્હાઈટ લૂકમાં ખૂબ જ ગ્લેમરસ પોઝ આપતી જોવા મળી રહી છે. જેમાં તે ખૂબ જ સ્ટનિંગ અને હોટ લાગી રહી છે.
7/8
![કિલર લુક અને સેક્સી ફિગરથી અભિનેત્રી રાધિકા શેઠે ચાહકોને દિવાના બનાવ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/16/c911b02269fc4205737fcccc8c2ea9f30b4ad.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કિલર લુક અને સેક્સી ફિગરથી અભિનેત્રી રાધિકા શેઠે ચાહકોને દિવાના બનાવ્યા છે.
8/8
![આ પ્રથમ વખત નથી જ્યારે એક્ટ્રેસે આ પ્રકારની તસવીરો શેર કરી હોય આ પેહલા પણ તેણે હોટ તસવીરો શેર કરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/16/7ae704d2e8140c7679ae2a1dfd1ad834c3d22.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ પ્રથમ વખત નથી જ્યારે એક્ટ્રેસે આ પ્રકારની તસવીરો શેર કરી હોય આ પેહલા પણ તેણે હોટ તસવીરો શેર કરી છે.
Published at : 16 Jan 2024 10:22 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ક્રિકેટ
ટેકનોલોજી
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)