શોધખોળ કરો

Rakul Preet Singh Photos: રકુલ પ્રિતે શેર કર્યા ગ્લેમરસ ફોટો, બોયફ્રેન્ડ જેકીએ પણ કરી કોમેન્ટ

રકુલ પ્રિત સિંહ (સોર્સ - ઈંસ્ટાગ્રામ)

1/5
રકુલ પ્રિત સિંહ પોતાના નવા ફોટોમાં ખુબ જ સુંદર દેખાઈ રહી છે. આ ફોટો તેણે પોતાના ઈંસ્ટાગ્રામ પર શેર કર્યા હતા. બ્લાઉઝ અને લોન્ગ સ્કર્ટ્સમાં રકુલ પ્રિતે પોતાના ગ્લેમરસ અંદાજ બતાવ્યો હતો.

2/5
હાલ રકુલ પ્રિત પોતાની આવનારી ફિલ્મ 'રનવે 34'ને પ્રમોટ કરી રહી છે. આ દરમિયાન રકુલ પોતાની ફેશન સેન્સથી વિવિધ કપડામાં ફોટો પડાવતી જોવા મળી રહી છે.

3/5
રકુલ પ્રિત ફિલ્મ રનવે 34માં અજય દેવગન સાથે ફિલ્મી પડદે દેખાશે. ફિલ્મના ટ્રેલરમાં રકુલ પ્રિતનો રોલ ખુબ જ મહત્વનો દેખાઈ રહ્યો છે.

4/5
રકુલ પ્રિત રનવે 34માં એક મહિલા પાયલોટનો રોલ કરતી દેખાશે. આ ફિલ્મ 29 એપ્રિલ ઉપર ઈદના દિવસે રિલીઝ થવા જઈ રહી છે.

5/5
રકુલ પ્રિતે શેર કરેલા ફોટો પર તેના બોયફ્રેન્ડ જેકી ભગનાની કોમેન્ટ કરતાં નહોતો રહી શક્યો. જેકીએ ફોટોની કોમેન્ટમાં રેડ હાર્ટના ઈમોજી મુક્યા હતા.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: આ તારીખ પહેલા જોડાયેલા 60,254 કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે
જૂની પેન્શન યોજનાને લઈ સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારો મોટો નિર્ણય
IND-W vs PAK-W: ટીમ ઈન્ડિયાને મળી પ્રથમ જીત,  પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું 

MD ડ્રગ્સની આખી ફેક્ટરી ઝડપાઈ, ગુજરાત ATS અને NCBની સંયુક્ત કાર્યવાહીમાં ₹1814 કરોડનું મેફેડ્રોન જપ્ત

IND vs BAN Live Score: બાંગ્લાદેશની બીજી વિકેટ પડી, અર્શદીપનો તરખાટ
IND vs BAN Live Score: બાંગ્લાદેશની બીજી વિકેટ પડી, અર્શદીપનો તરખાટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat ATS | ગુજરાત ATS અને NCBની મોટી કાર્યવાહી, ભોપાલમાંથી 1800 કરોડના ડ્રગ્સના જથ્થા સાથે બેની ધરપકડNavratri 2024 | Rajkot | નવરાત્રિ મહોત્સવમાં રાજકોટમાં આયોજકો ભૂલ્યા ભાન! | ABP AsmitGandhinagar news | CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકAmbalal Patel | ગુજરામાં ફરી આવશે વરસાદ? જુઓ અંબાલાલ પટેલે શું કરી મોટી આગાહી?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: આ તારીખ પહેલા જોડાયેલા 60,254 કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે
જૂની પેન્શન યોજનાને લઈ સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારો મોટો નિર્ણય
IND-W vs PAK-W: ટીમ ઈન્ડિયાને મળી પ્રથમ જીત,  પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું 
IND-W vs PAK-W: ટીમ ઈન્ડિયાને મળી પ્રથમ જીત,  પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું 
MD ડ્રગ્સની આખી ફેક્ટરી ઝડપાઈ, ગુજરાત ATS અને NCBની સંયુક્ત કાર્યવાહીમાં ₹1814 કરોડનું મેફેડ્રોન જપ્ત
MD ડ્રગ્સની આખી ફેક્ટરી ઝડપાઈ, ગુજરાત ATS અને NCBની સંયુક્ત કાર્યવાહીમાં ₹1814 કરોડનું મેફેડ્રોન જપ્ત
IND vs BAN Live Score: બાંગ્લાદેશની બીજી વિકેટ પડી, અર્શદીપનો તરખાટ
IND vs BAN Live Score: બાંગ્લાદેશની બીજી વિકેટ પડી, અર્શદીપનો તરખાટ
Bharat આટા, ચોખા અને દાળના ભાવ વધારવાની તૈયારીમાં સરકાર, જાણો કિંમતમાં કેટલો વધારો થશે

ફરી આવી રહ્યો છે વરસાદનો રાઉન્ડ, આ રાજ્યોમાં ભુક્કા બોલાવશે, વાંચો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

Crime News: મહિલા શિક્ષિકાએ સંબંધ બાંધવાની ના પાડી તો ધોરણ-10ના વિદ્યાર્થીએ અશ્લીલ વીડિયો વાયરલ કર્યો, 4 આરોપીઓની ધરપકડ

દરરોજ માત્ર 45 રૂપિયાની બચત કરીને 25 લાખ રૂપિયા જમા કરી શકાશે, જાણો LIC સ્કીમ વિશે

Embed widget