શોધખોળ કરો
Rasha Thadani Photo: ઓફ શોલ્ડર બ્લેક ગાઉનમાં રાશા થડાનીએ આપ્યા કિલર પોઝ
Rasha Thadani Photo: બૉલીવુડની હૉટ એક્ટ્રેસ રવીના ટંડનની લાડલી રાશા થડાની અત્યારે માત્ર 20 વર્ષની જ છે.જો તે સુંદરતામાં મોટી મોટી હીરોઇનોને પણ માત આપી રહી છે. રાશાને સુંદરતા વારસામાં મળી છે.
રાશા થડાની
1/7

રાશાની ઇન્સ્ટાગ્રામ પ્રૉફાઇલ પર નજર નાંખશો તો ખબર પડશે કે તે કેટલી સુંદર છે, રાશાની તસવીરો રવીના ટંડનનો જુનો અંદાજ યાદ અપાવી રહી છે.
2/7

રવિના ટંડનની દીકરી રાશા થડાની ખૂબ જ પ્રતિભાશાળી છે. રાશાએ એક્ટિંગની દુનિયામાં પગ મુકી દીધો છે. તેણે અજય દેવગનના ભત્રીજા અમન દેવગનની સામે બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે.
Published at : 17 Jul 2025 06:40 PM (IST)
આગળ જુઓ




















