શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Baba Siddiqui Iftaar Party: રશ્મિ દેસાઈથી લઈને ઉર્મિલા સુધી, પાર્ટીમાં ગ્લેમરસ અંદાજમાં પહોંચી અભિનેત્રીઓ, સામે આવી તસવીરો
Baba Siddiqui Iftaar Party: રશ્મિ દેસાઈથી લઈને ઉર્મિલા સુધી, પાર્ટીમાં ગ્લેમરસ અંદાજમાં પહોંચી અભિનેત્રીઓ, સામે આવી તસવીરો
રશ્મિ દેસાઈ અને ઉર્મિલા
1/8
![Baba Siddiqui Iftaar Party: બાબા સિદ્દીકીએ રવિવારે સાંજે ઈફ્તાર પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં મનોરંજન જગતના તમામ સ્ટાર્સે ભાગ લીધો હતો.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
Baba Siddiqui Iftaar Party: બાબા સિદ્દીકીએ રવિવારે સાંજે ઈફ્તાર પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં મનોરંજન જગતના તમામ સ્ટાર્સે ભાગ લીધો હતો.
2/8
![ટીવી એક્ટ્રેસ રશ્મિ દેસાઈ પિંક સૂટમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
ટીવી એક્ટ્રેસ રશ્મિ દેસાઈ પિંક સૂટમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.
3/8
![તેણે ફોટોગ્રાફર્સની સામે એક પછી એક શાનદાર પોઝ કર્યા હતા.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
તેણે ફોટોગ્રાફર્સની સામે એક પછી એક શાનદાર પોઝ કર્યા હતા.
4/8
![બાબા સિદ્દીકીની ઈફ્તાર પાર્ટીમાં ઉર્મિલા માતોંડકર વ્હાઈટ એથનિક આઉટફિટમાં જોવા મળી હતી.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
બાબા સિદ્દીકીની ઈફ્તાર પાર્ટીમાં ઉર્મિલા માતોંડકર વ્હાઈટ એથનિક આઉટફિટમાં જોવા મળી હતી.
5/8
![તેણે મેચિંગ જ્વેલરી સાથે તેનો લૂકને પૂર્ણ કર્યો. તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
તેણે મેચિંગ જ્વેલરી સાથે તેનો લૂકને પૂર્ણ કર્યો. તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.
6/8
![જન્નત ઝુબૈર પણ ઈફ્તાર પાર્ટીમાં પહોંચી હતી. વ્હાઈટ અને ગોલ્ડન ડ્રેસમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
જન્નત ઝુબૈર પણ ઈફ્તાર પાર્ટીમાં પહોંચી હતી. વ્હાઈટ અને ગોલ્ડન ડ્રેસમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.
7/8
![અદા ખાને પણ ઈફ્તાર પાર્ટીમાં હાજરી આપી હતી. તે સફેદ શરારામાં ખૂબ જ સુંદર દેખાતી હતી.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
અદા ખાને પણ ઈફ્તાર પાર્ટીમાં હાજરી આપી હતી. તે સફેદ શરારામાં ખૂબ જ સુંદર દેખાતી હતી.
8/8
![સના ખાને પણ પતિ અનસ સૈયદ સાથે બાબા સિદ્દીકીની ઈફ્તાર પાર્ટીમાં હાજરી આપી હતી.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
સના ખાને પણ પતિ અનસ સૈયદ સાથે બાબા સિદ્દીકીની ઈફ્તાર પાર્ટીમાં હાજરી આપી હતી.
Published at : 16 Apr 2023 10:46 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
સમાચાર
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)