શોધખોળ કરો
Rashmika Mandanna Spotted: ઓરેન્જ આઉટફિટમાં સ્પોર્ટ થઇ રશ્મિકા મંદાના, જુઓ તસવીરો

રશ્મિકા
1/7

તાજેતરમાં સાઉથ એક્ટ્રેસ રશ્મિકા મંદાના સુપર સાઉન્ડ સ્ટુડિયો બહાર કેમેરામાં કેદ થઇ હતી. દરમિયાન અભિનેત્રીએ ઓરેન્જ ટ્રેકસૂટ પહેર્યો હતો.
2/7

રશ્મિકા મંદાના શ્રીવલ્લી બનીને પોતાનું સિગ્નેચર સ્ટેપ કરતી જોવા મળી રહી છે.
3/7

કારમાંથી બહાર આવ્યા બાદ રશ્મિકા મંદાનાએ મીડિયાને શુભેચ્છા પાઠવી અને કેમેરા સામે પોઝ પણ આપ્યા હતા.
4/7

કોરોનાના વધતા કેસો બાદ અભિનેત્રીએ પણ માસ્ક પહેરીને સાવચેતી રાખી હતી.
5/7

પુષ્પાની રિલીઝ બાદ રશ્મિકાનું નામ માત્ર સાઉથ ઈન્ડસ્ટ્રીમાં જ નહીં પરંતુ બોલિવૂડમાં પણ ચર્ચામાં છે.
6/7

રશ્મિકા બોલીવૂડના ઘણા મોટા દિગ્દર્શકો સાથે કામ કરવા જઈ રહી છે. તે બોલિવૂડમાં ધમાલ મચાવવા માટે તૈયાર છે.
7/7

રશ્મિકા
Published at : 26 Jun 2022 01:59 PM (IST)
Tags :
Rashmika Mandannaઆગળ જુઓ
Advertisement