શોધખોળ કરો
અમિતાભ બચ્ચન ગૂડ લક માટે પહેરે છે નિલમ, તો સલમાન ફિરોઝા સ્ટોન, જાણો અન્ય બોલિવૂડ સ્ટાર્સના ક્યાં છે લકી ચાર્મ
અમિતાભ બચ્ચન, સલમાન ખાનનું લકી ચાર્મ શું છે?
1/6

Bollywood Stars Lucky Charm: આજે બોલિવૂડના કેટલાક સ્ટાર્સ એવા છે જેમને નસીબની સાથે-સાથે મહેનત પર પણ પૂરો વિશ્વાસ છે. આ જ કારણ છે કે આ સ્ટાર્સ પોતાનું નસીબ ચમકાવવામાં કોઈ કસર છોડતા નથી. આ ક્રમમાં, આજે અમે તમને એવા કેટલાક બોલિવૂડ સ્ટાર્સ વિશે જણાવીશું જેઓના લકી ચાર્મ વીંટીના રત્ન તો બ્રેસલેટનો નંગ છે. જે તે હંમેશા પહેરે છે.
2/6

સારા નસીબ અને નકારાત્મકતાથી બચવા માટે સલમાન ખાન હાથમાં બ્રેસલેટ પહેરે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ બ્રેસલેટ સલમાનને તેના પિતા સલીમ ખાને આપ્યું હતું. એવું માનવામાં આવે છે કે બ્રેસલેટમાં ફિરોઝ સ્ટોન છે તે તેની આસપાસ નકારાત્મકતાને દૂર કરી દે છે.
Published at : 04 Jan 2022 12:29 PM (IST)
આગળ જુઓ





















