શોધખોળ કરો

South Actress Saree Look: સામંથા, તમન્ના થી લઈને શ્રુતિ હાસન સુધી, સાડી લવર છે સાઉથની આ હિરોઈન્સ, જુઓ ફોટો

તમન્ના અને રશ્મિકા

1/8
ફિલ્મ એક્ટ્રેસ દરેક પ્રકારના કપડાંમાં જોવા મળે છે. પરંતુ સાડી તેમની સુંદરતામાં વધારો કરે છે. સાઉથની આવી ઘણી અભિનેત્રીઓ છે જે સાડી લવર છે અને ઘણી વખત સાડીમાં તસવીરો શેર કરે છે. અભિનેત્રી કાજલ અગ્રવાલ તમામ પ્રકારના ડ્રેસ કેરી કરે છે પરંતુ તેને સાડી પહેરવી પસંદ છે.

2/8
બાહુબલી અભિનેત્રી અનુષ્કા શેટ્ટી પણ સાડીમાં ખૂબ જ સુંદર લાગે છે. સ્ક્રીનથી લઈને સોશિયલ મીડિયા સુધી અનુષ્કાના આ અવતારને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

3/8
શ્રુતિ હસન તેના સ્ટાઇલ સ્ટેટમેન્ટ માટે જાણીતી છે. બાય ધ વે, શ્રુતિ વધુ વેસ્ટર્ન પોશાક પહેરે છે. પરંતુ સાડીમાં તેની સુંદરતા જોવા લાયક છે.

4/8
સામંથાની ફેશન સેન્સના દરેક લોકો દિવાના છે. તે સાડીમાં ઘણી સ્ટાઈલ અને ગ્લેમરસ બતાવે છે.

5/8
આ સાડી સુંદર અભિનેત્રી સાઈ પલ્લવીને પણ સૂટ કરે છે. આ રેડ કલરની સાડીમાં સાઈ ધૂમ મચાવી રહી છે.

6/8
સાઉથ અને બોલિવૂડ એક્ટ્રેસ તમન્ના ભાટિયા પણ હંમેશા સાડીમાં પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

7/8
પુષ્પા ફેમ રશ્મિકા મંદન્ના વિશે વાત કરીએ તો, ચાહકો તેના દરેક લુકના દિવાના છે.પરંતુ જ્યારે રશ્મિકા સાડીમાં તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરે છે, ત્યારે કાતિલ દેખાય છે.

8/8
નયનતારાને સાડી પ્રત્યે એટલો બધો પ્રેમ છે કે તેણે પોતાના લગ્ન જેવા ખાસ દિવસે પણ લહેંગાને બદલે સાડી પસંદ કરી હતી.જ્યારે નયનતારા રેડ કલરની સાડીમાં વિગ્નેશ શિવનની દુલ્હન બની ત્યારે બધાની નજર તેની સુંદરતા પર જ હતી.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો

Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?

પીએમ મોદીએ રાહુલ ગાંધીને કહ્યા વાયરસ, કહ્યું - તે આપણા દેવી દેવતાઓને ભગવાન માનતા નથી

IND vs BAN: અશ્વિન જાડેજાએ સચિન ઝહીરનો 20 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, ખાસ યાદીમાં ટોચ પર પહોંચ્યા

ABP Premium

વિડિઓઝ

Jawahar Chavda Latter | જવાહર ચાવડાનો વધુ એક પત્ર વાયરલ, કોણે હરાવવા પ્રયાસ કર્યાનો લગાવ્યો આરોપ?Valsad Train Accident | વલસાડ રેલવે સ્ટેશન પાસે ટ્રેનનું એન્જિન ટ્રેક પરથી ઉતરી ગયું, દહાણુંમાં માલગાડીના ડબ્બા ટ્રેક પરથી ખળી ગયાMehsana | બહુચરાજીમાં જીવના જોખમે વિદ્યાર્થીઓની મુસાફરી, જુઓ વીડિયોમાંLebanon walkie-talkie blasts | ફરી વોકી ટોકી બ્લાસ્ટથી હચમચી ગ્યું લેબનાન, 20થી વધુના મોત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
પીએમ મોદીએ રાહુલ ગાંધીને કહ્યા વાયરસ, કહ્યું - તે આપણા દેવી દેવતાઓને ભગવાન માનતા નથી
પીએમ મોદીએ રાહુલ ગાંધીને કહ્યા વાયરસ, કહ્યું - તે આપણા દેવી દેવતાઓને ભગવાન માનતા નથી
IND vs BAN: અશ્વિન જાડેજાએ સચિન ઝહીરનો 20 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, ખાસ યાદીમાં ટોચ પર પહોંચ્યા
IND vs BAN: અશ્વિન જાડેજાએ સચિન ઝહીરનો 20 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, ખાસ યાદીમાં ટોચ પર પહોંચ્યા
આ મેગાપ્રોજેક્ટ્સ જેનું કામ શરૂ થતાંની સાથે જ બદલી શકે છે દુનિયા

Gujarat Rain: નવરાત્રી પર વરસાદ બનશે વિલન, આ વિસ્તારમાં ભારે વરસાદ તૂટી પડશેઃ અંબાલાલ પટેલની આગાહી

પૈસા તૈયાર રાખો! આ સરકારી કંપની 10,000,000,000 નો IPO લાવી રહી છે

General Knowledge: કઈ કંપનીની એર હોસ્ટેસને મળે છે સૌથી વધુ પગાર? રકમ જાણીને હોંશ ઉડી જશે

Embed widget