શોધખોળ કરો
Sanjana sanghi : વ્હાઇટ અને બ્લ્યુ ડ્રેસમાં સંજના સાંઘીનો મોહક અંદાજ, જુઓ Photos
Sanjana sanghi Photos : વ્હાઇટ અને બ્લ્યુ ડ્રેસમાં સંજના સાંઘીએ ફોટોઝ શેર કર્યા.

sanjana-sanghi
1/8

વ્હાઇટ અને ડ્રેસમાં સંજના સાંઘીનો મોહક અંદાજ
2/8

સંજના સાંઘી તેની ફિલ્મો માટે ખૂબ જ લોકપ્રિય છે
3/8

છેલ્લા કેટલાક સમયથી તેના લુક વિશે ચર્ચા થવા લાગી છે
4/8

હવે ફરી સંજનાએ તેનું સિઝલિંગ ફોટોશૂટ કરાવ્યું છે
5/8

વ્હાઇટ અને બ્લ્યુ ડ્રેસમાં સંજના સાંઘીએ ફોટોઝ શેર કર્યા છે
6/8

વ્હાઇટ અને બ્લ્યુ ડ્રેસમાં સંજના સાંઘી ખુબ સુંદર લાગી રહી છે
7/8

દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ 'દિલ બેચારા'માં પહેલીવાર મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી
8/8

સંજના સાંઘી તેની આ પહેલી જ ફિલ્મથી ચર્ચામાં આવી હતી.
Published at : 25 Aug 2022 11:43 PM (IST)
આગળ જુઓ
Advertisement