Mehsana Accident : મહેસાણામાં કારની ટક્કરે એક્ટિવા પર જતાં 2 લોકોના મોત, ચાલક ફરાર
Mehsana Accident : મહેસાણામાં કારની ટક્કરે એક્ટિવા પર જતાં 2 લોકોના મોત, ચાલક ફરાર
મહેસાણામાં જીવલેણ રફતારે લીધો વધુ બેનો ભોગ લીધો છે. કડીમાં કાર ચાલકની ટક્કરે બે લોકોના મોત થયા...અકસ્માતની આ ઘટના બની દુધઈ અને જયદેવપુરા વચ્ચે જ્યાં મજૂરી કામ માટે જતા બે યુવકોને ટક્કર મારી કાર ચાલક ફરાર થઈ ગયો.. અકસ્માતમાં એક્ટિવા સવાર બંને યુવકોના ઘટનાસ્થળે જ મોત થયા... ઘટનાની જાણ થતા જ પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી અને બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ ધરી છે...
કડીમાં અકસ્માતમાં બેના મોત. કારની ટક્કરે એક્ટિવા સવાર બેના મોત. અકસ્માત બાદ કાર ચાલક થયો ફરાર. કડીમાં કારની ટક્કરે બાઇક સવાર 2 યુવકોના મોત . કડી ના દુધઈ અને જયદેવપુરા વચ્ચેની ઘટના . બલેનો ગાડી એ એક્ટિવા ને ટક્કર મારી અડફેટે લીધો . અસ્કમાતમાં એક્ટિવા પર સવાર બે યુવકોના મોત. બન્ને યુવકો દુધઈ ગામે રહી મજૂરી કામ કરતા હતા. બન્ને યુવકોના મૃતદેહોને પી.એમ અર્થે ખસેડાયા . કડી પોલીસે કાર્યવાહી હાથ ધરી.





















