શોધખોળ કરો

Entertainment: એક સમયે કપિલ સાથે કોમેડી શો કરતી હતી આ સુંદરી, આજે કમાણીમાં બોલિવૂડ સ્ટાર્સને આપે છે ટક્કર,જાણો નેટવર્થ

Sargun Mehta Net Worth: પંજાબી સિનેમામાં પોતાની ઓળખ બનાવનાર અભિનેત્રી સરગુન મહેતા આજે એટલે કે 6 સપ્ટેમ્બરે તેનો 36મો જન્મદિવસ ઉજવી રહી છે. આવી સ્થિતિમાં, અમે તમને તેની નેટવર્થનો વિશે માહિતી આપીશું.

સરગુન મહેતાએ ટીવી ઈન્ડસ્ટ્રીથી અભિનયની સફર શરૂ કરી હતી. અભિનેત્રી પ્રથમ વખત સીરિયલ '12/24 કરોલ બાગ'માં જોવા મળી હતી. આ શોમાં જ તે અભિનેતા રવિ દુબેને મળી હતી અને બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. આજે તે બન્ને મેરિડ છે અને સુખી લગ્ન જીવન જીવે છે. પરંતુ અહીં અમે તમને અભિનેત્રીના અંગત જીવન વિશે નહીં પરંતુ તેની નેટવર્થ વિશે જણાવી રહ્યા છીએ. જેમાં તે બોલિવૂડના ઘણા સ્ટાર્સને ટક્કર આપે છે.

1/7
સરગુન મહેતા ચંદીગઢની રહેવાસી છે. જેનો જન્મ મધ્યમ વર્ગીય પરિવારમાં થયો હતો. બાળપણથી જ અભિનેત્રીએ ગ્લેમરની દુનિયામાં પ્રવેશવાનું સપનું જોયું હતું. એટલા માટે તેણે ડાન્સ શો 'બૂગી વૂગી' માટે ઓડિશન આપ્યું હતું પરંતુ તે રિજેક્ટ થઈ ગઈ હતી.

2/7
થોડા વર્ષો પછી, સરગુનના નસીબે નવો વળાંક લીધો અને તેને ટીવી શો '12/24' કરોલ બાગ કરવાની તક મળી. અભિનેત્રીનો આ શો ઘણો હિટ રહ્યો હતો. અહીંથી તેને ઘણા ટીવી શોની ઓફર મળી.

3/7
ત્યારબાદ અભિનેત્રીએ કપિલ શર્મા સાથે 'કોમેડી સર્કસ'માં કામ કર્યું હતું. આ શોથી પણ તેને ઘણી ખ્યાતિ મળી છે. ત્યારબાદ પંજાબી સિનેમામાં તેની સફર અહીંથી શરૂ થઈ. જ્યાં તેણે એક પછી એક ઘણી હિટ ફિલ્મો આપી.

4/7
આજે સરગુન મહેતા માત્ર અભિનેત્રી જ નહીં પણ મોટી નિર્માતા પણ બની ગઈ છે. ટીવી શો 'ઉદારિયાં' સિવાય તેણે ઘણા મ્યુઝિક આલ્બમ્સ પણ બનાવ્યા છે.

5/7
નેટવર્થની વાત કરીએ તો, સરગુન મહેતા પોતાની મહેનતના કારણે આજે 50 કરોડ રૂપિયાથી વધુની માલિક બની ગઈ છે.

6/7
તમને જણાવી દઈએ કે સરગુન મહેતાએ ટીવી એક્ટર રવિ દુબે સાથે લગ્ન કર્યા છે. બંનેના લગ્નને ઘણા વર્ષો થયા છે, તેમ છતાં તેમની વચ્ચે અપાર પ્રેમ છે.

7/7
સરગુન મહેતા પોતાના કામની સાથે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે. જ્યાં તે પોતાના ફોટા અને ડાન્સ વીડિયો પણ ફેન્સ સાથે શેર કરતી રહે છે.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા

IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ બેટિંગ કરશે, નીતિશ-હર્ષિત રાણાનું ડેબ્યૂ

Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન

General Knowledge:  જો કોઈ પોલીસકર્મી પાસેથી પિસ્તોલ છીનવી લેવામાં આવે તો શું મળે છે સજા? આ કલમ હેઠળ નોંધાય છે કેસ

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ બેટિંગ કરશે, નીતિશ-હર્ષિત રાણાનું ડેબ્યૂ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ બેટિંગ કરશે, નીતિશ-હર્ષિત રાણાનું ડેબ્યૂ
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
General Knowledge:  જો કોઈ પોલીસકર્મી પાસેથી પિસ્તોલ છીનવી લેવામાં આવે તો શું મળે છે સજા? આ કલમ હેઠળ નોંધાય છે કેસ
General Knowledge: જો કોઈ પોલીસકર્મી પાસેથી પિસ્તોલ છીનવી લેવામાં આવે તો શું મળે છે સજા? આ કલમ હેઠળ નોંધાય છે કેસ
EPFO: EPFના UAN નંબર માટે સરકારે જાહેર કર્યો નવો આદેશ, એક્ટિવ કરાવવા જરૂરી હશે આ કામ

Supreme Court on Sikhs: શું હવે સરદારો પર જોક્સ નહીં બને? સુપ્રીમ કોર્ટે કહ્યું, આ એક મહત્વપૂર્ણ મુદ્દો

ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'

ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો

Embed widget