શોધખોળ કરો
Saumya Tandon Photo: સિલ્વર લહેંગામાં સૌમન્યા ટંડનનો ગોર્જિયસ અવતાર
Saumya Tandon Photo: એક્ટ્રેસ સૌમન્યા ટંડન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.
સૌમન્યા ટંડન
1/6

સૌમ્યા ટંડને તેમની કારર્કિદીની શરૂઆત ટીવી શો “ઐસા દેશ હૈ મેરા”થી કરી હતી. ત્યારબાદ ‘મેરી આવાજ કો મિલ ગઇ રોશની’ ‘કોમેડી સર્કસ કે તાનસેન’ મલ્લિકા એ કિચન ઓન એર, શોમાં કામ કરી ચૂકી છે.
2/6

આ ઉપરાંત તે ડાયરક્ટર અલી ઇમ્તિયાઝની ફિલ્મ ‘જબ વી મેટ’માં પણ કામ કરી ચૂકી છે.
Published at : 15 Jun 2025 02:45 PM (IST)
આગળ જુઓ




















