શોધખોળ કરો
In Pics: ફિટનેસની સાથે લેવિશ લાઇફનો પણ શોખીન છે Sahil Khan, તસવીરોમાં જુઓ કેવી જીવે છે કિંગ લાઈફ
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/18110322/Sahil-Khan8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉલ્લેખનીય છે કે સાહિલે ફિલ્મોમાં આવ્યા પહેલાં વર્ષ 2001માં મ્યુઝિક આલ્બમના બે સોંગમાં પણ કામ કર્યું હતું.
1/8
![બોલિવૂડ અભિનેતા સાહિલ ખાન હવે ફિલ્મી દુનિયાને છોડ્યા બાદ ફિટનેસની દુનિયાનો હીરો બની ગયો છે. ઈંસ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલ તેની તસવીરો જોઈને તમે પોતે જ સમજી જશો કે સાહિલ ખાનની જિંદગી હવે કેટલી રંગીન થઈ ગઈ છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
બોલિવૂડ અભિનેતા સાહિલ ખાન હવે ફિલ્મી દુનિયાને છોડ્યા બાદ ફિટનેસની દુનિયાનો હીરો બની ગયો છે. ઈંસ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલ તેની તસવીરો જોઈને તમે પોતે જ સમજી જશો કે સાહિલ ખાનની જિંદગી હવે કેટલી રંગીન થઈ ગઈ છે.
2/8
![સાહિલ ખાન પોતાની ફિટનેસ અને ઈંસ્ટાગ્રામ પર હોટ તસવીરોને લઈને ચર્ચામાં છે. સાહિલના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર નજર કરતાં તેની જિંદગી ગ્લેમરથી ભરેલી નજરે પડે છે](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
સાહિલ ખાન પોતાની ફિટનેસ અને ઈંસ્ટાગ્રામ પર હોટ તસવીરોને લઈને ચર્ચામાં છે. સાહિલના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર નજર કરતાં તેની જિંદગી ગ્લેમરથી ભરેલી નજરે પડે છે
3/8
![તેની પ્રથમ ફિલ્મે બોક્સ ઓફિસ પર ખાસ કમાલ નહોતો કર્યો, જે બાદ 2003માં ફિલ્મ એક્સક્યૂઝ મીમાં કામ મળ્યું હતું.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
તેની પ્રથમ ફિલ્મે બોક્સ ઓફિસ પર ખાસ કમાલ નહોતો કર્યો, જે બાદ 2003માં ફિલ્મ એક્સક્યૂઝ મીમાં કામ મળ્યું હતું.
4/8
![ફિલ્મ એક્સક્યૂસ મીનું ટાઈટલ સોંગ ઘણું હિટ રહ્યું હતું. જે બાદ સાહિલ ઘણો જાણીતો થયો હતો.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
ફિલ્મ એક્સક્યૂસ મીનું ટાઈટલ સોંગ ઘણું હિટ રહ્યું હતું. જે બાદ સાહિલ ઘણો જાણીતો થયો હતો.
5/8
![બોલિવૂડમાં સફળતા નહીં મળતાં તે લાઈમલાઈટથી દૂર જતો રહ્યો હતો. બાદમાં ભારતની ફિટનેસ હીરો તરીકે સામે આવ્યો હતો.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
બોલિવૂડમાં સફળતા નહીં મળતાં તે લાઈમલાઈટથી દૂર જતો રહ્યો હતો. બાદમાં ભારતની ફિટનેસ હીરો તરીકે સામે આવ્યો હતો.
6/8
![સાહિલ ખાને 2001માં રોમાંટિક કોમેડી ફિલ્મ સ્ટાઇલથી બોલિવૂડ કરિયરની શરૂઆત કરી હતી. ફિલ્મમાં આવતાં પહેલા તેણે મ્યૂઝિક આલ્બમના બે સોંગમાં કામ કર્યુ હતું.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
સાહિલ ખાને 2001માં રોમાંટિક કોમેડી ફિલ્મ સ્ટાઇલથી બોલિવૂડ કરિયરની શરૂઆત કરી હતી. ફિલ્મમાં આવતાં પહેલા તેણે મ્યૂઝિક આલ્બમના બે સોંગમાં કામ કર્યુ હતું.
7/8
![જાકે સાહિલને બોલિવૂડમાં જોઈએ તેવી સફળતા મળી નહોતી. આઈએમડીબી મુજબ સાહિલે 9 હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
જાકે સાહિલને બોલિવૂડમાં જોઈએ તેવી સફળતા મળી નહોતી. આઈએમડીબી મુજબ સાહિલે 9 હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે.
8/8
![તમામ તસવીરો સાહિલના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી લેવામાં આવી છે. જેના પરથી તેની કિંગ લાઈફનો અંદાજ લગાવી શકાય છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
તમામ તસવીરો સાહિલના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી લેવામાં આવી છે. જેના પરથી તેની કિંગ લાઈફનો અંદાજ લગાવી શકાય છે.
Published at : 16 Sep 2021 04:18 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સમાચાર
ગુજરાત
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)