શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

'મન્નત'ની બહાર હાથ ફેલાવી.... માથું ઝૂકાવીને Shah Rukh Khanને આ રીતે ફેન્સનો આભાર માન્યો, જુઓ Photos

Shah Rukh Khan 57th Birthday: બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાનના 57મા જન્મદિવસ પર તેના ઘર 'મન્નત'ની બહાર હજારો ચાહકો એકઠા થયા હતા.

શાહરૂખ ખાન

1/10
Shah Rukh Khan 57th Birthday: બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાનના 57મા જન્મદિવસ પર તેના ઘર 'મન્નત'ની બહાર હજારો ચાહકો એકઠા થયા હતા, તેના જન્મદિવસની સાંજે કિંગ ખાને ફરી એકવાર બાલ્કનીમાં આવીને ચાહકોને મળ્યો હતો.

2/10
બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાને આજે તેની ઉંમરના 57 વર્ષ પૂર્ણ કર્યા છે. પોતાના જન્મદિવસના અવસર પર કિંગ ખાને ફરી એકવાર પોતાની ખાસ ઝલક બતાવીને તમામ ચાહકોને ખુશ કરી દીધા.

3/10
મંગળવાર અને બુધવારે હજારો ચાહકો ફરી એકવાર શાહરૂખને જોવા માટે 1 નવેમ્બરની રાતથી તેના બંગલા 'મન્નત'ની બહાર ભેગા થવા લાગ્યા હતા.

4/10
પોતાના હજારો ફેન્સના આ ઉત્સાહને જોતાં શાહરૂખને પણ ફેન્સને મળવા બાલ્કનીમાં આવવું પડ્યું. શાહરૂખ સફેદ ટી-શર્ટ અને ડેનિમ જીન્સમાં ડેશિંગ લાગતો હતો.

5/10
જ્યાં સુધી શાહરુખ ખાન ઘરની બહાર ન આવ્યો ત્યાં સુધી મુંબઈ અને દેશના વિવિધ ભાગોમાંથી આવેલા તમામ ચાહકો જોરથી 'શાહરુખ શાહરુખ'ના નારા લગાવતા રહ્યા અને તેમને જન્મદિવસની શુભેચ્છાઓ પણ પાઠવી.

6/10
શાહરૂખે માથું ઝૂકાવી, હાથ જોડીને અને ફ્લાઈંગ કિસ આપીને તેના તમામ ચાહકોની હાર્દિક શુભેચ્છાઓ સ્વીકારી અને જન્મદિવસની શુભેચ્છા પાઠવવા બદલ દરેકનો આભાર માન્યો.

7/10
એટલું જ નહીં, શાહરૂખ ખાન પણ તેના ટ્રેડમાર્ક પોઝમાં જોવા મળ્યો હતો. હાથ ફેલાવીને પોતાના ટ્રેડમાર્ક પોઝમાં શાહરુખે હજારો ફેન્સના દિલ જીત્યાં હતાં.

8/10
શાહરૂખ ખાનની કંપની 'રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ'એ પણ આ સમગ્ર દ્રશ્યને કેટલાક કેમેરા દ્વારા શૂટ કરવાની વ્યવસ્થા કરી હતી. ડ્રોન દ્વારા તેનું શૂટિંગ પણ કરવામાં આવી રહ્યું હતું.

9/10
તમને જણાવી દઈએ કે, શાહરૂખ ખાને બાંદ્રા વિસ્તારમાં પોતાના ચાહકો માટે સાંજે એક ખાસ કાર્યક્રમ પણ રાખ્યો છે, જ્યાં મીડિયાને આમંત્રણ આપવામાં આવ્યું નથી.

10/10
ચાહકોએ શાહરૂખને તેના જન્મદિવસ પર મધરાતે 12 વાગ્યે મન્નતની બહાર જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. અભિનેતાએ પુત્ર અબરામ સાથે બાલ્કનીમાં ચાહકોનો આભાર માન્યો અને તેમને દિલ ખોલીને પ્રેમ આપ્યો.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Ajmer Sharif Dargah: અજમેર શરીફ દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો,આ તારીખે થશે કોર્ટમાં આગામી સુનાવણી

Maharashtra: આખરે એકનાથ શિંદેએ પોતાના પત્તા ખોલ્યા, CM પદને લઈને કર્યો મોટો ખુલાસો

લોથલ પુરાતત્વ સાઈટ પર મોટી દુર્ઘટના, માટીમાં દબાઇ જતાં રિસર્ચ કરતી મહિલાનું મૃત્યુ

IPL 2025: 1, 2 કે 3 નહીં, પરંતુ 13 વખત IPL ઓક્શનમાં વેચાયો ગુજરાતનો આ ધાકડ ખેલાડી,લાગે છે કરોડોની બોલી

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસી વિદ્યાર્થીઓને અન્યાય?Hun To Bolish : હું તો બોલીશ : લૂંટાયા લોભિયાઓના કરોડો?Rajkot News: જયંતી સરધારા પર હુમલાના કેસમાં નવો ટ્વિસ્ટ, વિવાદ પહોંચ્યો લેઉવા-કડવા પાટીદાર સુધીGujarat High Court : રાજકોટ ક્રાઈમ બ્રાંચના PIનો ભરચક્ક કોર્ટમાં હાઈકોર્ટે લીધો ઉધડો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ajmer Sharif Dargah: અજમેર શરીફ દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો,આ તારીખે થશે કોર્ટમાં આગામી સુનાવણી
Ajmer Sharif Dargah: અજમેર શરીફ દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો,આ તારીખે થશે કોર્ટમાં આગામી સુનાવણી
Maharashtra: આખરે એકનાથ શિંદેએ પોતાના પત્તા ખોલ્યા, CM પદને લઈને કર્યો મોટો ખુલાસો
Maharashtra: આખરે એકનાથ શિંદેએ પોતાના પત્તા ખોલ્યા, CM પદને લઈને કર્યો મોટો ખુલાસો
લોથલ પુરાતત્વ સાઈટ પર મોટી દુર્ઘટના, માટીમાં દબાઇ જતાં રિસર્ચ કરતી મહિલાનું મૃત્યુ
લોથલ પુરાતત્વ સાઈટ પર મોટી દુર્ઘટના, માટીમાં દબાઇ જતાં રિસર્ચ કરતી મહિલાનું મૃત્યુ
IPL 2025: 1, 2 કે 3 નહીં, પરંતુ 13 વખત IPL ઓક્શનમાં વેચાયો ગુજરાતનો આ ધાકડ ખેલાડી,લાગે છે કરોડોની બોલી
IPL 2025: 1, 2 કે 3 નહીં, પરંતુ 13 વખત IPL ઓક્શનમાં વેચાયો ગુજરાતનો આ ધાકડ ખેલાડી,લાગે છે કરોડોની બોલી
BZ Group Scam: રાજ્યમાં 6000 કરોડનું ફૂલેકુ, BZ ગૃપના ભૂપેન્દ્રસિંહ ઝાલા લોકો પાસેથી કરોડો ઉઘરાવીને ભૂગર્ભમાં ઉતર્યા

Honda Activa EV Launch: ઇલેક્ટ્રિક હોન્ડા એક્ટિવા સ્કૂટર લોન્ચ, જાણો કેટલી હશે કિંમત?

Gandhinagar: નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ-2024’ની જાહેરાત, અત્યાર સુધી 8 લાખથી વધુ રોજગારીનું થયું છે સર્જન

Urvil Patel: ગુજરાતી ક્રિકેટરે 28 બોલમાં ફટકારી સદી, તૂટતા તૂટતા બચ્યો ટી-20નો આ વર્લ્ડ રેકોર્ડ

Embed widget