શોધખોળ કરો
દરિયા કિનારે વ્હાઈટ બિકિનીમાં જોવા મળી શાહરુખ ખાનની આ એક્ટ્રેસ
1/5

શાહરૂખ ખાનની ફિલ્મ ચક દે ઈન્ડિયાની અભિનેત્રી વિદ્યા માલવડેએ તેના શાનદાર અભિનય માટે જાણીતી છે. 48 વર્ષની ઉંમરે પણ વિદ્યા તેના શાનદાર લૂક અને ફિટનેસથી નવી અભિનેત્રીઓને માત આપે છે. વિદ્યા માલવડે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.
2/5

વિદ્યા માલવડેએ તેની લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.
3/5

આ તસવીરોમાં વિદ્યા માલવડે બીચ પર બિકીનીમાં પોઝ આપતી જોવા મળી રહી છે. વિદ્યાની આ તસવીરો ફેન્સને પસંદ આવી છે.
4/5

આ તસવીરોમાં વિદ્યા માલવડે દરિયા કિનારે અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળી છે. અભિનેત્રીની આ તસવીરોને ખૂબ જ પસંદ અને શેર કરવામાં આવી રહી છે
5/5

તમને જણાવી દઈએ કે વિદ્યા માલવડે ફિલ્મોમાં આવતા પહેલા એર હોસ્ટેસ રહી ચુકી છે. તેણે પોતાના કરિયરની શરૂઆત વિક્રમ ભટ્ટની ફિલ્મ 'ઇન્તેહા'થી કરી હતી.
Published at : 03 Jan 2022 06:02 PM (IST)
આગળ જુઓ
Advertisement