મુંબઈ: બોલીવૂડ એક્ટ્રેસ શમા સિકન્દર પોતાની હોટ અને બોલ્ડ તસવીરોના કારણે સતત ચર્ચામાં રહે છે. એક્ટ્રેસ શમા સિકંદરે ફરી પોતાના ઈન્સ્ટાગ્રામ પર હોટ તસવીરો શેર કરી છે.
2/5
એક્ટ્રેસે હાલમાં જ બ્લેક બિકિનીમાં તસવીરો શેર કરી છે. શમા સિકન્દરની આ હોટ તસવીરો ખૂબ જ વાયરલ થઈ રહી છે.
3/5
શમા સિકન્દરે સોશિયલ મીડિયામાં એક્ટિવ છે. શમા પોતાની બોલ્ડ અને હોટ તસવીરો ફેન્સ માટે શેર કરતી રહે છે. છેલ્લા ઘણા સમયથી ટીવી પડદા પરથી દૂર શમા સોશિયલ મીડિયામાં ખૂબ એક્ટિવ છે.
4/5
શમા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. જ્યાં તે પોતાની એકથી એક ચઢીયાતી તસવીર ફેન્સ સાથે શેર કરે છે. શમા પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. એક્ટ્રેસ શમા સિકંદરને ટીવી સીરિયલ યે હે લાફઈથી પોપ્યુલારિટી મળી હતી.
5/5
બોલીવૂડ એક્ટ્રેસ શમા સિકંદર થોડા સમય પહેલાં વિક્રમ ભટ્ટની વેબ સિરીઝ 'માયા'માં જોવા મળી હતી, આ વેબસિરીઝમાં તેણે ખૂબ જ હોટ સીન આપ્યા હતા.