શોધખોળ કરો

Shamita Shetty Photos: ફિલ્મો હિટ...પરંતુ કરિયર રહ્યું ફ્લોનપ, જાણો આજે ક્યાં છે શમિતા શેટ્ટી

શમિતા શેટ્ટી

1/8
Happy Birthday Shamita Shetty: તમને બોલિવૂડનું સુપરહિટ ગીત 'શરારા-શરારા' યાદ જ હશે. પરંતુ શું તમને તેમાં જોવા મળેલી સુંદર અભિનેત્રી શમિતા શેટ્ટી યાદ છે ? ચાલો જાણીએ કે તે આ દિવસોમાં ક્યાં છે.

2/8
શમિતા શેટ્ટી બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીની બહેન છે. જેણે યશ રાજ ફિલ્મ્સની બ્લોકબસ્ટર ફિલ્મ 'મોહબ્બતેં'થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી.

3/8
જોકે તે આ ફિલ્મમાં સાઈડ રોલમાં જોવા મળી હતી. પરંતુ તેમનું કામ દર્શકોને ખૂબ પસંદ આવ્યું હતું. આ ફિલ્મ પછી શમિતાને ઘણી ફિલ્મો મળી.

4/8
પરંતુ જ્યારે શમિતા શેટ્ટીએ જિમ્મી શેરગિલ અને ઉદય ચોપરાની ફિલ્મ 'મેરે યાર કી શાદી હૈ'ના ગીત 'શરારા શરારા' પર ડાન્સ કર્યો ત્યારે બધા તેના દિવાના થઈ ગયા. આજે પણ શમિતાને તેની ફિલ્મો કરતાં આ ગીત માટે વધુ યાદ કરવામાં આવે છે.

5/8
જો કે આ પછી શમિતાએ બોલિવૂડને ફરેબ અને જહર જેવી હિટ ફિલ્મો આપી. આમ છતાં તે ઈન્ડસ્ટ્રીમાં પોતાની જાતને સ્થાપિત કરવામાં સફળ રહી ન હતી.

6/8
પછી ધીરે ધીરે અભિનેત્રીને કામ મળતું બંધ થઈ ગયું અને તે ઈન્ડસ્ટ્રીમાંથી ગાયબ થઈ ગઈ. શમિતા ભલે છેલ્લા ઘણા સમયથી ફિલ્મોમાં જોવા ન મળી હોય, પરંતુ તે ઘણીવાર પાર્ટીઓ અને એવોર્ડ શોમાં જોવા મળે છે.

7/8
શમિતા છેલ્લે ટીવીના સૌથી વિવાદાસ્પદ શો 'બિગ બોસ 15'માં જોવા મળી હતી. એવું માનવામાં આવતું હતું કે આ શો તેની કારકિર્દીને ફરીથી વેગ આપશે. પરંતુ આ થઈ શક્યું નહીં.

8/8
(તમામ તસવીરો સોશિયલ મીડિયા)
(તમામ તસવીરો સોશિયલ મીડિયા)

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ

Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર

Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ

ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન

Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત

શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ

IND vs ZIM: પ્રથમ ટી20માં હાર બાદ ટીમ ઈન્ડિયામાં થશે બદલાવ? જાણો બીજી ટી20ની સંભવિત પ્લેઇંગ ઇલેવન

Embed widget