શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Shreya Dhanwanthary Birthday: ફક્ત ચાર વર્ષની ઉંમરમાં એક્ટિંગ કરવા લાગી હતી શ્રેયા, મિડલ ઇસ્ટની સ્કૂલોમાં કર્યો છે અભ્યાસ
Shreya Dhanwanthary Unknown Facts: આજે બોલિવૂડ એક્ટ્રેસ શ્રેયા ધનવંતરીનીનો જન્મદિવસ છે. તેનો જન્મ 29 ઓગસ્ટ 1988ના રોજ હૈદરાબાદમાં થયો હતો.
![Shreya Dhanwanthary Unknown Facts: આજે બોલિવૂડ એક્ટ્રેસ શ્રેયા ધનવંતરીનીનો જન્મદિવસ છે. તેનો જન્મ 29 ઓગસ્ટ 1988ના રોજ હૈદરાબાદમાં થયો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/29/ab551ca9e462f6eb5f54ba2f272fbc44169328360414274_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Shreya Dhanwanthary
1/9
![આજે બોલિવૂડ એક્ટ્રેસ શ્રેયા ધનવંતરીનીનો જન્મદિવસ છે. તેનો જન્મ 29 ઓગસ્ટ 1988ના રોજ હૈદરાબાદમાં થયો હતો. બર્થડે સ્પેશિયલમાં અમે તમને શ્રેયાના જીવનની કેટલીક વાતોથી પરિચિત કરાવી રહ્યા છીએ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/29/0cdf4851df37bc09d68c3ff749351e6ddcca6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આજે બોલિવૂડ એક્ટ્રેસ શ્રેયા ધનવંતરીનીનો જન્મદિવસ છે. તેનો જન્મ 29 ઓગસ્ટ 1988ના રોજ હૈદરાબાદમાં થયો હતો. બર્થડે સ્પેશિયલમાં અમે તમને શ્રેયાના જીવનની કેટલીક વાતોથી પરિચિત કરાવી રહ્યા છીએ.
2/9
![નોંધનીય છે કે શ્રેયાના પિતા વિજય ધનવંતરી એવિએશન સેક્ટરમાં કામ કરતા હતા, જેના કારણે તેમને નોકરીને લઇને અલગ-અલગ દેશોમાં જવું પડ્યું હતું. આ જ કારણ હતું કે જ્યારે શ્રેયા માત્ર બે મહિનાની હતી ત્યારે તેનો પરિવાર તે સમયે દુબઈ શિફ્ટ થઈ ગયો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/29/3fb5ed13afe8714a7e5d13ee506003dd8f372.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નોંધનીય છે કે શ્રેયાના પિતા વિજય ધનવંતરી એવિએશન સેક્ટરમાં કામ કરતા હતા, જેના કારણે તેમને નોકરીને લઇને અલગ-અલગ દેશોમાં જવું પડ્યું હતું. આ જ કારણ હતું કે જ્યારે શ્રેયા માત્ર બે મહિનાની હતી ત્યારે તેનો પરિવાર તે સમયે દુબઈ શિફ્ટ થઈ ગયો હતો.
3/9
![આવી સ્થિતિમાં શ્રેયાનું શિક્ષણ મિડલ ઇસ્ટની અલગ અલગ સ્લૂકોમાં થયું હતું. જો કે, જ્યારે તે મોટી થઈ ત્યારે તે ભારત પરત આવી ગઇ હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/29/4efdd2f969559e8b1c92e99f32ded48ecdbc7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આવી સ્થિતિમાં શ્રેયાનું શિક્ષણ મિડલ ઇસ્ટની અલગ અલગ સ્લૂકોમાં થયું હતું. જો કે, જ્યારે તે મોટી થઈ ત્યારે તે ભારત પરત આવી ગઇ હતી.
4/9
![શ્રેયાના શિક્ષણ વિશે વાત કરીએ તો તેણે અભિનયની દુનિયામાં પગ મૂકવાની સાથે તેલંગણાના વારંગલમાં આવેલી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીમાંખી ઇલેક્ટ્રોનિક્સ એનડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગમાં B.Tech કર્યું છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/29/aa2a064c09e88a0903901ea220a8e992a39a4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શ્રેયાના શિક્ષણ વિશે વાત કરીએ તો તેણે અભિનયની દુનિયામાં પગ મૂકવાની સાથે તેલંગણાના વારંગલમાં આવેલી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીમાંખી ઇલેક્ટ્રોનિક્સ એનડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગમાં B.Tech કર્યું છે.
5/9
![તમને જાણીને નવાઈ લાગશે કે શ્રેયાએ પોતાનું બાળપણ મિડલ ઇસ્ટમાં વિતાવ્યું હોવા છતાં માત્ર ચાર વર્ષની ઉંમરથી જ એક્ટિંગ શરૂ કરી દીધી હતી. તે દરમિયાન થિયેટર અને ડાન્સની તાલીમ લીધી. ભરતનાટ્યમ, કુચિપુડી અને કથક પણ શીખી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/29/453ed89198a2942149422b360bc07f16d1887.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તમને જાણીને નવાઈ લાગશે કે શ્રેયાએ પોતાનું બાળપણ મિડલ ઇસ્ટમાં વિતાવ્યું હોવા છતાં માત્ર ચાર વર્ષની ઉંમરથી જ એક્ટિંગ શરૂ કરી દીધી હતી. તે દરમિયાન થિયેટર અને ડાન્સની તાલીમ લીધી. ભરતનાટ્યમ, કુચિપુડી અને કથક પણ શીખી.
6/9
![શ્રેયા વર્ષ 2008 દરમિયાન યોજાયેલી મિસ ઈન્ડિયા સ્પર્ધામાં ફાઈનલિસ્ટ રહી ચૂકી છે. આ ઉપરાંત તેણે વર્ષ 2016 દરમિયાન 'ફેડ ટુ વ્હાઇટ' નામની નવલકથા પણ લખી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/29/48021e4ef0d38f5203b3a4d68cc3a8284f189.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શ્રેયા વર્ષ 2008 દરમિયાન યોજાયેલી મિસ ઈન્ડિયા સ્પર્ધામાં ફાઈનલિસ્ટ રહી ચૂકી છે. આ ઉપરાંત તેણે વર્ષ 2016 દરમિયાન 'ફેડ ટુ વ્હાઇટ' નામની નવલકથા પણ લખી છે.
7/9
![શ્રેયા ધનવંતરીની કારકિર્દી વિશે વાત કરીએ તો તેણે વર્ષ 2010 દરમિયાન સ્નેહા ગીતમ નામની તેલુગુ ફિલ્મથી અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. આ પછી વર્ષ 2019 દરમિયાન તેણે ફિલ્મ ચીટ ઈન્ડિયાથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/29/b7d0a3619ee9362586cbfbddb47443f91a1a5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શ્રેયા ધનવંતરીની કારકિર્દી વિશે વાત કરીએ તો તેણે વર્ષ 2010 દરમિયાન સ્નેહા ગીતમ નામની તેલુગુ ફિલ્મથી અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. આ પછી વર્ષ 2019 દરમિયાન તેણે ફિલ્મ ચીટ ઈન્ડિયાથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો.
8/9
![સાથે જ વેબ સિરીઝની દુનિયામાં સારું નામ કમાઈ લીધું. વર્ષ 2016 દરમિયાન શ્રેયાએ લેડીઝ રૂમથી વેબ સીરીઝની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. જોકે, શ્રેયાને ધ ફેમિલી મેન, સ્કેમ 1992 અને મુંબઈ ડાયરીઝ 26/11 જેવી વેબ સિરીઝથી લોકપ્રિયતા મળી હતી. હાલમાં જ તે વેબ સિરીઝ ગન્સ એન્ડ ગુલાબ્સમાં પણ જોવા મળી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/29/5380b1ac308e62c894df98ff9114f87d5b211.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સાથે જ વેબ સિરીઝની દુનિયામાં સારું નામ કમાઈ લીધું. વર્ષ 2016 દરમિયાન શ્રેયાએ લેડીઝ રૂમથી વેબ સીરીઝની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. જોકે, શ્રેયાને ધ ફેમિલી મેન, સ્કેમ 1992 અને મુંબઈ ડાયરીઝ 26/11 જેવી વેબ સિરીઝથી લોકપ્રિયતા મળી હતી. હાલમાં જ તે વેબ સિરીઝ ગન્સ એન્ડ ગુલાબ્સમાં પણ જોવા મળી હતી.
9/9
![તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/29/9ef925da06c96902d39d0b1287d9be5e8c882.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.
Published at : 29 Aug 2023 10:16 AM (IST)
Tags :
Gujarati News Gujarat News World News ABP Live ABP Asmita News Live ABP Asmita Live TV ABP News Upates ABP Asmita Updates ABP Asmita Live Updates Gujarat Live Updates World News Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Live ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP News Live Shreya Dhanwantharyવધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
આરોગ્ય
દેશ
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)
gujarati.abplive.com
Opinion