શોધખોળ કરો
Sonal chauhan: બ્લેક લૂકમાં એક્ટ્રેસ સોનલ ચૌહાણનો બોલ્ડ અંદાજ, જુઓ તસવીરો
Sonal chauhan: બ્લેક લૂકમાં એક્ટ્રેસ સોનલ ચૌહાણનો બોલ્ડ અંદાજ, જુઓ તસવીરો
સોનલ ચૌહાણ
1/8

જન્નત ફિલ્મમાં જોવા મળેલી અભિનેત્રી સોનલ ચૌહાણ તેની સુંદરતા અને તેની આકર્ષક સ્ટાઈલને કારણે સોશિયલ મીડિયા પર અવારનવાર હેડલાઈન્સમાં રહે છે. અભિનેત્રીનું સ્ટાઈલ સ્ટેટમેન્ટ પણ અદ્ભુત છે.
2/8

સોનલ પણ તેની ફેશન સેન્સના કારણે ઘણીવાર ટ્રેન્ડમાં રહે છે. અભિનેત્રી દરેક લૂકમાં ખૂબ જ બોલ્ડ લાગે છે.
Published at : 31 Jan 2024 07:16 PM (IST)
આગળ જુઓ
ટોપ સ્ટોરી
દુનિયા
દુનિયા
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ





















