શોધખોળ કરો
Sonnalli Seygall PHOTO: સોનાલી સહગલે બીચ કિનારે આપ્યા ગ્લેમરસ પોઝ, જુઓ તસવીરો
Sonnalli Seygall PHOTO: 'પ્યાર કા પંચનામા' અભિનેત્રી સોનાલી સહગલ સોશિયલ મીડિયા પર પોતાની બોલ્ડ તસવીરો શેર કરીને હેડલાઈન્સમાં છે.
સોનાલી સહગલ
1/7

એક્ટ્રેસ સોનાલી સહેગલે પોતાની ઈન્સ્ટાગ્રામ પર શાનદાર તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં એક્ટ્રેસ બોલ્ડ પોઝ આપતી જોવા મળે છે.
2/7

તાજેતરમાં, અભિનેત્રીએ ખૂબ જ ગ્લેમરસ તસવીરો શેર કરીને ઇન્ટરનેટ પર ધૂમ મચાવી છે. ચાહકોને પણ એક્ટ્રેસ સોનાલીનો હોટ અંદાજ ખૂબ જ પંસદ આવ્યો છે.
Published at : 11 Jun 2025 10:45 PM (IST)
આગળ જુઓ




















