શોધખોળ કરો
Nidhhi Agerwal PHOTO: વેસ્ટર્ન હોઈ કે ટ્રેડિશનલ દેરક લુકમાં કહેર વર્તાવે છે નિધિ અગ્રવાલ, જુઓ ગોર્જિયસ તસવીરો
Nidhhi Agerwal PHOTO: વેસ્ટર્ન હોઈ કે ટ્રેડિશનલ સાઉથ એક્ટ્રેસ નિધિ અગ્રવાલ તમામ પ્રકારના આઉટફિટ્સમાં સુંદર લાગે છે. તમે સુંદર પોશાક પહેરવા માટે અભિનેત્રીની સ્ટાઈલની કોપી કરી શકો છો.
નિધિ અગ્રવાલ
1/8

Nidhhi Agerwal PHOTO: વેસ્ટર્ન હોઈ કે ટ્રેડિશનલ સાઉથ એક્ટ્રેસ નિધિ અગ્રવાલ તમામ પ્રકારના આઉટફિટ્સમાં સુંદર લાગે છે. તમે સુંદર પોશાક પહેરવા માટે અભિનેત્રીની સ્ટાઈલની કોપી કરી શકો છો.
2/8

સાઉથ અભિનેત્રી નિધિ અગ્રવાલ વેસ્ટર્ન અને ભારતીય બંને પોશાકને ખૂબ જ સારી કેરી કરે છે. જો તમે વેસ્ટર્ન અને ઈન્ડિયન આઉટફિટ્સ શ્રેષ્ઠ રીતે પહેરવા ઈચ્છો છો, તો તમે નિધિ અગ્રવાલ પાસેથી પ્રેરણા લઈ શકો છો.
Published at : 18 Mar 2023 10:23 AM (IST)
આગળ જુઓ