શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Sushmita Sen એ મોનોકિનીમાં આપ્યા પોઝ, જુઓ સુષ્મિતા સેનનો બોલ્ડ લૂક
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/23/0a61f98852f58d3ab146e385225f9804_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/7
![બોલિવૂડ અભિનેત્રી સુષ્મિતા સેન ફિલ્મોથી દૂર મોટાભાગનો સમય સોશિયલ મીડિયા પર વિતાવે છે. દરમિયાન સુષ્મિતા સેને પોતાની લેટેસ્ટ તસવીર શેર કરી છે. સુષ્મિતાએ બિકીનીમાં પોતાની તસવીર શેર કરી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/23/cf3b0192f52ba4788c48a428cf4b6f81ef29d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બોલિવૂડ અભિનેત્રી સુષ્મિતા સેન ફિલ્મોથી દૂર મોટાભાગનો સમય સોશિયલ મીડિયા પર વિતાવે છે. દરમિયાન સુષ્મિતા સેને પોતાની લેટેસ્ટ તસવીર શેર કરી છે. સુષ્મિતાએ બિકીનીમાં પોતાની તસવીર શેર કરી હતી.
2/7
![હાલમાં જ સુષ્મિતા સેને પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક તસવીર શેર કરી છે જેમાં સુષ્મિતા સેન સ્વિમિંગ પૂલમાં હોટ પોઝ આપતી જોવા મળી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/23/4efdd2f969559e8b1c92e99f32ded48eb1858.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હાલમાં જ સુષ્મિતા સેને પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક તસવીર શેર કરી છે જેમાં સુષ્મિતા સેન સ્વિમિંગ પૂલમાં હોટ પોઝ આપતી જોવા મળી રહી છે.
3/7
![સુષ્મિતા સેનના આ હોટ અવતારના દરેક લોકો વખાણ કરી રહ્યા છે. સુષ્મિતા સેનની આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/23/dd0757bd86064b16c2d48491d635b40f72818.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સુષ્મિતા સેનના આ હોટ અવતારના દરેક લોકો વખાણ કરી રહ્યા છે. સુષ્મિતા સેનની આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.
4/7
![હાલમાં જ સુષ્મિતા સેને વેબ સિરીઝ આર્યા દ્વારા અભિનયની દુનિયામાં જબરદસ્ત કમબેક કર્યું હતું. સુષ્મિતા સેનની આર્યની બંને સિઝન હિટ સાબિત થઈ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/23/8a01d0803b0dfc6b79f220a895e5223b3b495.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હાલમાં જ સુષ્મિતા સેને વેબ સિરીઝ આર્યા દ્વારા અભિનયની દુનિયામાં જબરદસ્ત કમબેક કર્યું હતું. સુષ્મિતા સેનની આર્યની બંને સિઝન હિટ સાબિત થઈ છે.
5/7
![વર્ષ 1994માં મિસ યુનિવર્સ સ્પર્ધાનો ખિતાબ જીતનાર સુષ્મિતા સેન બોલિવૂડની ટોચની એક્ટ્રેસ ગણાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/23/a13d2cb26e3f51d4e79ad929931e3815f7c98.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વર્ષ 1994માં મિસ યુનિવર્સ સ્પર્ધાનો ખિતાબ જીતનાર સુષ્મિતા સેન બોલિવૂડની ટોચની એક્ટ્રેસ ગણાય છે.
6/7
![સુષ્મિતા સેનને ફિટનેસ ખૂબ જ પસંદ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/23/f5003f1a9e1f06fdd79420d1c4e79fcb8ad41.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સુષ્મિતા સેનને ફિટનેસ ખૂબ જ પસંદ છે.
7/7
![All Photo Credit: Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/23/fde5d788ba56a6a85cf09535d348a82ffc284.jpg?impolicy=abp_cdn&imwidth=720)
All Photo Credit: Instagram
Published at : 23 Jun 2022 11:16 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)
gujarati.abplive.com
Opinion