શોધખોળ કરો
Tarak Mehta:તેમની સેક્રેટરી સ્વીટીની તસવીર જોઇને બબીતાજીને ભૂલી જશે જેઠાલાલ,જુઓ બોલ્ડ અવતારની તસવીરો
સુરભિ ચંદના- દિલીપ જોશી
1/7

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દરેકનો લોકોનો પસંદગીનો શો છે. 13 વર્ષોથી તે દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. લોકો આ શો પ્રત્યે લોકોની એવી દિવાનગી છે કે, જૂના એપિસોડ પર સર્ચ કરીને લોકો જુએ છે. આવો જ એક સ્વીટીનો એપિસોડ છે.
2/7

કેટલાક એપિસોડમાં સ્વીટી જેઠાલાલની સેક્રેટરી બની હતી. જે બાદ તે જેઠાલાલ સાથે અફેયર હોવાનો ખુલાસો કરે છે. જેના કારણે જેઠાલાલના ઘરમાં બબાલ થઇ જાય છે.
Published at : 24 Sep 2021 02:36 PM (IST)
આગળ જુઓ





















