શોધખોળ કરો
કોણ છે Ashu Reddy? કેમ અભિનેત્રીના પગ ચૂમતા નજર આવ્યા Ram Gopal Varma... અહીં જાણો શું છે મામલો
કોણ છે Ashu Reddy? કેમ અભિનેત્રીના પગ ચૂમતા નજર આવ્યા Ram Gopal Varma... અહીં જાણો શું છે મામલો
રામ ગોપાલ વર્મા
1/9
![રામ ગોપાલ વર્મા આજકાલ ઘણા કારણોસર ચર્ચામાં છે. જેમ કે, રામ ગોપાલ વર્મા પોતાના નિવેદનોને લઈને વારંવાર વિવાદોમાં આવે છે. પરંતુ આ વખતે મામલો જરા અલગ છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
રામ ગોપાલ વર્મા આજકાલ ઘણા કારણોસર ચર્ચામાં છે. જેમ કે, રામ ગોપાલ વર્મા પોતાના નિવેદનોને લઈને વારંવાર વિવાદોમાં આવે છે. પરંતુ આ વખતે મામલો જરા અલગ છે.
2/9
![રામ ગોપાલ ટૂંક સમયમાં પોતાની ફિલ્મ ડેન્જર્સ લઈને આવી રહ્યો છે. તે અવારનવાર પોતાની વિવાદાસ્પદ ફિલ્મને કારણે ચર્ચામાં રહે છે. હવે તેની સાથે આ ફિલ્મની લીડ એક્ટ્રેસ પણ ચર્ચામાં છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
રામ ગોપાલ ટૂંક સમયમાં પોતાની ફિલ્મ ડેન્જર્સ લઈને આવી રહ્યો છે. તે અવારનવાર પોતાની વિવાદાસ્પદ ફિલ્મને કારણે ચર્ચામાં રહે છે. હવે તેની સાથે આ ફિલ્મની લીડ એક્ટ્રેસ પણ ચર્ચામાં છે.
3/9
![હાલમાં જ રામ ગોપાલ વર્મા ફિલ્મના પ્રમોશનને લઈને હોસ્ટ આશુ રેડ્ડીના શો હેપ્પી ડેઝમાં પહોંચ્યા હતા. આ દરમિયાન તેણે આ સિઝલિંગ ઈન્ટરવ્યુ શેર કર્યો છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
હાલમાં જ રામ ગોપાલ વર્મા ફિલ્મના પ્રમોશનને લઈને હોસ્ટ આશુ રેડ્ડીના શો હેપ્પી ડેઝમાં પહોંચ્યા હતા. આ દરમિયાન તેણે આ સિઝલિંગ ઈન્ટરવ્યુ શેર કર્યો છે.
4/9
![વીડિયોમાં રામ ગોપાલ વર્મા આશુ રેડ્ડીના પગની માલિશ કરતા જોવા મળે છે, જે એકદમ વિચિત્ર લાગે છે. જેના કારણે તેઓ ટ્રોલ પણ થઈ રહ્યા છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
વીડિયોમાં રામ ગોપાલ વર્મા આશુ રેડ્ડીના પગની માલિશ કરતા જોવા મળે છે, જે એકદમ વિચિત્ર લાગે છે. જેના કારણે તેઓ ટ્રોલ પણ થઈ રહ્યા છે.
5/9
![આ વીડિયો વાયરલ થયા બાદ દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે આ આશુ રેડ્ડી કોણ છે? તો ચાલો તમને જણાવીએ કે આશુ રેડ્ડી કેમ અને કેવી રીતે લાઇમલાઇટમાં આવી.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
આ વીડિયો વાયરલ થયા બાદ દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે આ આશુ રેડ્ડી કોણ છે? તો ચાલો તમને જણાવીએ કે આશુ રેડ્ડી કેમ અને કેવી રીતે લાઇમલાઇટમાં આવી.
6/9
![કોણ છે આશુ રેડ્ડી ? આશુ એક અભિનેત્રી છે જે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએંસર પણ છે. રેડ્ડીએ મુખ્યત્વે તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કર્યું છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
કોણ છે આશુ રેડ્ડી ? આશુ એક અભિનેત્રી છે જે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએંસર પણ છે. રેડ્ડીએ મુખ્યત્વે તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કર્યું છે.
7/9
![આશુ રેડ્ડીએ વર્ષ 2018માં ફિલ્મ 'ચલ મોહન રંગા'થી ફિલ્મોમાં ડેબ્યૂ કર્યું હતું.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
આશુ રેડ્ડીએ વર્ષ 2018માં ફિલ્મ 'ચલ મોહન રંગા'થી ફિલ્મોમાં ડેબ્યૂ કર્યું હતું.
8/9
![2019 માં, આશુ બિગ બોસ તેલુગુ સીઝન 3 ના સ્પર્ધકોમાંથી એક હતી. આ રિયાલિટી શો નાગાર્જુને હોસ્ટ કર્યો હતો. જોકે તે શોમાં બહુ ઓછા સમય માટે હતી.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
2019 માં, આશુ બિગ બોસ તેલુગુ સીઝન 3 ના સ્પર્ધકોમાંથી એક હતી. આ રિયાલિટી શો નાગાર્જુને હોસ્ટ કર્યો હતો. જોકે તે શોમાં બહુ ઓછા સમય માટે હતી.
9/9
![અમે તમને અહીં જણાવી દઈએ કે આરજીવીની ડેન્જરસ એક રોમેન્ટિક ક્રાઈમ થ્રિલર છે જે ગે લવ સ્ટોરી પર આધારિત છે. તેમાં ઘણા એડલ્ટ સીન પણ છે, જેના કારણે તેને સેન્સર બોર્ડ દ્વારા A સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
અમે તમને અહીં જણાવી દઈએ કે આરજીવીની ડેન્જરસ એક રોમેન્ટિક ક્રાઈમ થ્રિલર છે જે ગે લવ સ્ટોરી પર આધારિત છે. તેમાં ઘણા એડલ્ટ સીન પણ છે, જેના કારણે તેને સેન્સર બોર્ડ દ્વારા A સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે.
Published at : 08 Dec 2022 08:54 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
શિક્ષણ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)