Tara Sutaria Spotted: બોલિવૂડ એક્ટ્રેસ તારા સુતરિયા પોતાના લૂકના કારણે ચર્ચામાં રહે છે. બુધવારે તે મુંબઈના બાંદ્રામાં એક ડબિંગ સ્ટુડિયોની બહાર જોવા મળી હતી.
2/8
એક રિપોર્ટ અનુસાર, એક્ટ્રેસ તેની આગામી ફિલ્મ 'એક વિલન રિટર્ન્સ'ની તૈયારીમાં વ્યસ્ત છે.
3/8
અભિનેત્રી આ ફિલ્મને લઈને ઘણા સમયથી સમાચારોમાં છે, જેમાં તે અર્જુન કપૂરની સાથે જોવા મળશે.
4/8
નોંધનીય છે કે બુધવારે જ ફિલ્મનું પહેલું પોસ્ટર રીલિઝ કરાયુ હતુ જેમાં તે અર્જુન કપૂર સાથે અલગ અવતારમાં જોવા મળી રહી છે.
5/8
અભિનેત્રી ડબિંગ સ્ટુડિયોની બહાર જોવા મળી હતી, તે એકદમ ગ્લેમરસ લાગી રહી હતી.
6/8
iઅભિનેત્રીએ શોર્ટ જીન્સ સાથે બ્લેક અપર વેર પહેર્યું હતું.
7/8
એક વિલન રિટર્ન્સની વાત કરીએ તો તેનું ટ્રેલર 30 જૂલાઈએ રિલીઝ થશે. સાથે જ આ ફિલ્મ 29 જુલાઈએ થિયેટર્સમા રીલિઝ કરાશે.