શોધખોળ કરો
વરૂણ ધવન અને નતાશાની વેડિંગ સેરેમનીની બ્યુટીફુલ તસવીર, નાતાશાએ ખુદ ડિઝાઇન કર્યો ડ્રેસ
1/3

વરૂણ ધવને ઓફ વ્હાઇટ શેરવાની કેરી કરી હતી. જેમાં ગોલ્ડન અને ફ્લાવરનું વર્ક છે. રેશમના પાયજામા સાથે નીલા રંગનો દુપટ્ટો ખૂબ બ્યટીફુલ લૂક આપતો હતો. તેમની શેરવાની સાથે મોજડી પણ સુંદર રીતે મેંચ કરી રહી હતી. આ શેરવાની ફેમસ મનીષ મલ્હોત્રાએ ડિઝાઇન કરી હતી.
2/3

વરૂણ અને નતાશાએ વેડિંગ સેરેમની માટે ડ્રેડિશન અને એક સરખો રીગલ આઉટફિટ પસંદ કર્યો હતો. લગ્ન માટે બંનેએ એક જ કલરના આઉટફિટ પસંદ કર્યાં હતા. તેમણે બંનેએ ઓફ વ્હાઇટ આઉટફિટ પહેર્યો હતો. બંનેની જોડી શોભતી હતી.
Published at :
આગળ જુઓ




















