શોધખોળ કરો
Varun Kiara Trolled: મુંબઈ મેટ્રોમાં વડાપાઉં ખાવા મુદ્દે ટ્રોલ થયા વરુણ અને કિયારા, ફોટો થયા વાયરલ
મુંબઈ મેટ્રોમાં વરુણ, કિયારા અને અનિલ કપૂર
1/7

અભિનેતા વરુણ ધવન અને કિયારા અડવાણી તેમની આગામી ફિલ્મ 'જુગ જુગ જિયો'ના પ્રમોશનમાં કોઈ કસર નથી છોડી રહ્યા.
2/7

મંગળવારે, અનિલ કપૂર, વરુણ અને કિયારાએ પ્રમોશન માટે મુંબઈ મેટ્રોની સવારી કરી હતી. આ રાઈડની કેટલીક તસવીરો અને વીડિયો ઓનલાઈન શેર કરવામાં આવ્યા હતા.
Published at : 15 Jun 2022 10:05 PM (IST)
આગળ જુઓ
ટ્રેન્ડિંગ સમાચાર






















