શોધખોળ કરો
Advertisement
'હિરોઈન બનશે તો મારી સાથે કોઈ લગ્ન નહીં કરે', લોકોએ તૃપ્તિ ડિમરીના માતા-પિતાને આવા ટોણા માર્યા, અભિનેત્રીએ વ્યક્ત કર્યું પોતાનું દર્દ
Tripti Dimri: બોલિવૂડ એક્ટ્રેસ તૃપ્તિ ડિમરીએ હાલમાં જ પોતાના અંગત જીવન વિશે મોટો ખુલાસો કર્યો અને કહ્યું કે લોકો તેના માતા-પિતાને કહેતા હતા કે જો તે હિરોઈન બનશે તો લગ્ન નહીં કરે.
તૃપ્તિ ડિમરીએ પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત ફિલ્મ 'પોસ્ટર બોય્ઝ'થી કરી હતી. આ પછી તે ફિલ્મ 'લૈલા મજનુ'માં હીરોઈન તરીકે જોવા મળી હતી પરંતુ અભિનેત્રીને ખરી ખ્યાતિ ફિલ્મ 'એનિમલ'થી મળી હતી. આ ફિલ્મમાં તૃપ્તિએ માત્ર રણબીર કપૂર સાથે ઈન્ટિમેટ સીન્સ આપીને પ્રસિદ્ધિ મેળવી નથી પરંતુ આજે તે ઈન્ડસ્ટ્રીની ટોપ એક્ટ્રેસ પણ બની ગઈ છે.
1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7
Published at : 19 Sep 2024 07:58 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
ગાંધીનગર
આરોગ્ય
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
gujarati.abplive.com
Opinion