શોધખોળ કરો

સોનમની બહેન રિયાએ શેર કરી બૉયફ્રેન્ડ સાથેની એકદમ ઇન્ટીમેટ તસવીરો, જુઓ Photos......

Riya_kapoor_16

1/15
મુંબઇઃ સુપરસ્ટાર અનિલ કપૂરની દીકરી રિયા કપૂરે તાજેતરમાં જ સોશ્યલ મીડિયા પર બૉયફ્રેન્ડ કરણ બુલાની સાથેની કેટલીક તસવીરો પૉસ્ટ કરી છે, જે સોશ્યલ મીડિયા પર ખુબ ઝડપથી વાયરલ થઇ રહી છે.

2/15
રિયા કપૂર ઘણા સમયથી કરણ બુલાની સાથે રિલેશનમાં છે, અને તેની કરણ સાથેની લેટેસ્ટ ઇન્ટીમેટ તસવીરો ખુબ ઝડપથી વાયરલ થઇ રહી છે.

3/15
ખરેખરમાં, રિયા અને કરણે વીકેન્ડ પર પાર્ટી કરી હતી, આ દરમિયાન બન્ને એકબીજાની સાથે રોમાન્સમાં ડુબેલા દેખાયા, અને હવે આ તસવીરો ઇન્ટરનેટ પર જોરદાર છવાઇ ગઇ છે.

4/15
ઉલ્લેખનીય છે કે રિયા કપૂર અનિલ કપૂરની નાની દીકરી છે કે અને તે ખુદ એક ફિલ્મ મેકર છે.

5/15
રિયા કપૂર અને કરણનુ રિલેશન એકદમ સારુ છે. હંમેશા બન્ને સોશ્યલ મીડિયા પર એકબીજાની રૉમેન્ટિક તસવીરો શેર કરતા રહે છે.

6/15
રિપોર્ટ છે કે બન્ને બહુ જલ્દી એકબીજા સાથે લગ્નના બંધનમાં બંધાઇ જવાના છે.

7/15
રિયાએ શુક્રવારે જ પોતાનો 34મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો છે, આ પ્રસંગે કરણે રિયા માટે એક સુંદર મેસેજ પણ લખ્યો હતો.

8/15
તેને લખ્યું હતુ- એક દિવસ હું પણ તારી જિંદગીમાં એટલી જ ખુશીઓ લાવીશ, જેટલી તુ મારા જીવનમાં લઇને આવી છે.

9/15
ઉલ્લેખનીય છે કે રિયા અને કરણ છેલ્લા 10 વર્ષોથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે, બન્ને હંમેશા સાથે સમય વિતાવતા જોવા મળે છે.

10/15
ખાસ વાત છે કે રિયા આઇશા, ખુબસૂરત અને વીરે દી વેડિંગ જેવી ફિલ્મો પ્રૉડ્યૂસ કરી ચૂકી છે.

11/15
ફેન્સને આ જોડી ખુબ પસંદ છે.
ફેન્સને આ જોડી ખુબ પસંદ છે.
12/15
બન્નેનુ ઇન્સ્ટાગ્રામ જોઇએ કે સ્પષ્ટ થઇ જાય છે કે બન્ને એકબીજાની કંપનીને ખુબ પસંદ કરે છે. બન્ને વધુને વધુ સમય એકબીજા સાથે વિતાવવાનુ પસંદ કરે છે.

13/15
રિયા અને કરણની જોડી બેસ્ટ છે.
રિયા અને કરણની જોડી બેસ્ટ છે.
14/15
તમામ તસવીરો રિયા કપૂર અને કરણ બુલાનીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.

15/15
image 15
image 15

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

લેબનાનમાં પેજર-વૉકી ટૉકી બ્લાસ્ટ બાદ સોલર સિસ્ટમમાં વિસ્ફોટ, અત્યાર સુધી 32નાં મોત, 450થી વધુ ઇજાગ્રસ્ત

Stock Market Record: યુએસ ફેડના નિર્ણયથી બજારમાં તેજી, સેન્સેક્સ-નિફ્ટી રેકોર્ડ ઉંચાઇ પર, રોકાણકારોને આટલા કરોડનો થયો ફાયદો

Interest Rates: અમેરિકામાં ઘટ્યા વ્યાજ દરો, ચાર વર્ષ પછી ઐતિહાસિક નિર્ણય, જાણો ભારત પર શું થશે અસર?

IND Playing 11: આજે બાંગ્લાદેશ સામે પ્રથમ ટેસ્ટ, શું કેએલ રાહુલને મળશે તક, જાણો ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન

ABP Premium

વિડિઓઝ

Navsari Accident case | ફોનમાં વાત કરતા કરતા બે યુવક આવી ગયા ટ્રેનની અડફેટે, બન્નેના મોતHun To Bolish | હું તો બોલીશ | સદસ્યતા અભિયાનમાં આ તો કેવી ગોઠવણ?Hun To Bolish | હું તો બોલીશ | દેશમાં ચૂંટણીઓ એક સાથે, ફાયદો કોને? નુકસાન કોને?BJP Membership Drive | હવે મહેસાણામાં ભાજપ સદસ્યતા અભિયાનનો વિવાદ, હોસ્પિટલના સ્ટાફ સામે લાગ્યો આરોપ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લેબનાનમાં પેજર-વૉકી ટૉકી બ્લાસ્ટ બાદ સોલર સિસ્ટમમાં વિસ્ફોટ, અત્યાર સુધી 32નાં મોત, 450થી વધુ ઇજાગ્રસ્ત
લેબનાનમાં પેજર-વૉકી ટૉકી બ્લાસ્ટ બાદ સોલર સિસ્ટમમાં વિસ્ફોટ, અત્યાર સુધી 32નાં મોત, 450થી વધુ ઇજાગ્રસ્ત
Stock Market Record: યુએસ ફેડના નિર્ણયથી બજારમાં તેજી, સેન્સેક્સ-નિફ્ટી રેકોર્ડ ઉંચાઇ પર, રોકાણકારોને આટલા કરોડનો થયો ફાયદો
Stock Market Record: યુએસ ફેડના નિર્ણયથી બજારમાં તેજી, સેન્સેક્સ-નિફ્ટી રેકોર્ડ ઉંચાઇ પર, રોકાણકારોને આટલા કરોડનો થયો ફાયદો
Interest Rates: અમેરિકામાં ઘટ્યા વ્યાજ દરો, ચાર વર્ષ પછી ઐતિહાસિક નિર્ણય, જાણો ભારત પર શું થશે અસર?
Interest Rates: અમેરિકામાં ઘટ્યા વ્યાજ દરો, ચાર વર્ષ પછી ઐતિહાસિક નિર્ણય, જાણો ભારત પર શું થશે અસર?
IND Playing 11: આજે બાંગ્લાદેશ સામે પ્રથમ ટેસ્ટ, શું કેએલ રાહુલને મળશે તક, જાણો ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન
IND Playing 11: આજે બાંગ્લાદેશ સામે પ્રથમ ટેસ્ટ, શું કેએલ રાહુલને મળશે તક, જાણો ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન
Canara Bank Recruitment 2024: કેનરા બેન્કમાં બહાર પડી ભરતી, 3000 પદો માટે આ તારીખથી કરી શકશો અરજી

Andhra Pradesh: 'તિરુમાલાના પ્રસાદમાં પશુઓની ચરબી', CM ચંદ્રબાબુ નાયડુના આરોપો બાદ હંગામો

Sahara Refund: સહારામાં રોકાણ કરીને ફસાયેલા લોકો માટે આવ્યા ગૂડ ન્યૂઝ, રિફંડને લઈને સરકારે લીધો મોટો નિર્ણય

પેલેસ્ટાઇન પર UNGAમાં ઇઝરાયલ વિરુદ્ધ પ્રસ્તાવ પાસ, ભારત મતદાનથી રહ્યું દૂર

Embed widget