શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Anusha Dandekar : હોટ બિકિની તસવીરો શેર કરી ચર્ચામાં રહે છે અનુષા દાંડેકર, જુઓ વાયરલ તસવીરો
Anusha Dandekar : હોટ બિકિની તસવીરો શેર કરી ચર્ચામાં રહે છે અનુષા દાંડેકર, જુઓ વાયરલ તસવીરો
![Anusha Dandekar : હોટ બિકિની તસવીરો શેર કરી ચર્ચામાં રહે છે અનુષા દાંડેકર, જુઓ વાયરલ તસવીરો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/19/a22bfdf3d4d46ce094aef9c619337b2b169244107634978_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અનુષા દાંડેકર
1/13
![અભિનેત્રી અનુષા દાંડેકર પોતાની હોટ બિકિની તસવીરોના કારણે સતત સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. અનુષા દાંડેકર 41 વર્ષની છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/19/fa44cca308bccba6a43faa3f1a9c5292829eb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અભિનેત્રી અનુષા દાંડેકર પોતાની હોટ બિકિની તસવીરોના કારણે સતત સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. અનુષા દાંડેકર 41 વર્ષની છે.
2/13
![અનુષા દાંડેકર પ્રખ્યાત વીજે, મોડલ અને એક્ટ્રેસ છે. અનુષા પ્રખ્યાત મોડલ શિબાની દાંડેકરની બહેન છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/19/656bc17f44f20a80a60ff097786827e8dff01.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અનુષા દાંડેકર પ્રખ્યાત વીજે, મોડલ અને એક્ટ્રેસ છે. અનુષા પ્રખ્યાત મોડલ શિબાની દાંડેકરની બહેન છે.
3/13
![અનુષા પોતાની બોલ્ડ અને હોટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી ચર્ચામાં રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/19/7f9ecd997941eef48874147e25d902b1135d5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અનુષા પોતાની બોલ્ડ અને હોટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી ચર્ચામાં રહે છે.
4/13
![અનુષાનો જન્મ 9 જાન્યુઆરી 1982ના રોજ સુદાનના ખાર્તુમમાં રહેતા એક મરાઠી પરિવારમાં થયો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/19/f3098157a2e5a453e59cef2e27b899d2c9af2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અનુષાનો જન્મ 9 જાન્યુઆરી 1982ના રોજ સુદાનના ખાર્તુમમાં રહેતા એક મરાઠી પરિવારમાં થયો હતો.
5/13
![અનુષા એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું કરિયર બનાવવા ઈચ્છતી હતી. આ કારણે તે 2002માં મુંબઈ શિફ્ટ થઈ ગઈ હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/19/131c588fa247b4a3d92c7cbd6282dcbaf4af7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અનુષા એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું કરિયર બનાવવા ઈચ્છતી હતી. આ કારણે તે 2002માં મુંબઈ શિફ્ટ થઈ ગઈ હતી.
6/13
![એમટીવીના એન્કર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/19/a5d0c02b647f5ecb1d611294535ded122c945.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એમટીવીના એન્કર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.
7/13
![2014 માં, તેણે અભિનેત્રી લિસા હેડન સાથે 'ઇન્ડિયાઝ નેક્સ્ટ ટોપ મોડલ' શોને સહ-હોસ્ટ કર્યો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/19/9d0ad26e325ae1b94710a6898d9d29127a583.jpg?impolicy=abp_cdn&imwidth=720)
2014 માં, તેણે અભિનેત્રી લિસા હેડન સાથે 'ઇન્ડિયાઝ નેક્સ્ટ ટોપ મોડલ' શોને સહ-હોસ્ટ કર્યો.
8/13
![અનુષાએ ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. 2003માં તેણે 'મુંબઈ મેટિની'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/19/b940118661de09fd0614b4426a461b6c54ded.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અનુષાએ ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. 2003માં તેણે 'મુંબઈ મેટિની'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.
9/13
![પછી તે 'વિરુદ્ધ', 'એન્થોની કૌન હૈ?', 'હેલો', 'સિટી ઓફ ગોલ્ડ', 'દિલ્હી બેલી' અને 'ભાવેશ જોશી' જેવી ફિલ્મોમાં જોવા મળી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/19/8ebea84aef1d3ece4f4bf0ced1e6175b6824e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પછી તે 'વિરુદ્ધ', 'એન્થોની કૌન હૈ?', 'હેલો', 'સિટી ઓફ ગોલ્ડ', 'દિલ્હી બેલી' અને 'ભાવેશ જોશી' જેવી ફિલ્મોમાં જોવા મળી હતી.
10/13
![એક્ટ્રેસની બિકિની તસવીરો સોશિયલ મીડિયામાં આગની જેમ વાયરલ થાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/19/54ca76966677939bce58aa2a4316f86c0916d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એક્ટ્રેસની બિકિની તસવીરો સોશિયલ મીડિયામાં આગની જેમ વાયરલ થાય છે.
11/13
![અનુષા દાંડેકર પોતાના બોલ્ડ અને હોટ અંદાજ માટે જાણીતી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/19/a1e9df53f8dc0f00b3da7c027e68ceea761c8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અનુષા દાંડેકર પોતાના બોલ્ડ અને હોટ અંદાજ માટે જાણીતી છે.
12/13
![અનુષા ટીવી એક્ટર કરણ કુન્દ્રા સાથેના સંબંધો અને બ્રેકઅપને લઈને ચર્ચામાં હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/19/a253a201e24e9f49a31c101b42c52246ee498.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અનુષા ટીવી એક્ટર કરણ કુન્દ્રા સાથેના સંબંધો અને બ્રેકઅપને લઈને ચર્ચામાં હતી.
13/13
![(તમામ તસવીરો અનુષા દાંડેકર ઈન્સ્ટાગ્રામ)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/19/2b9c5da7dfe257c5a21144ef699c89dd2186c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(તમામ તસવીરો અનુષા દાંડેકર ઈન્સ્ટાગ્રામ)
Published at : 19 Aug 2023 04:06 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ક્રિકેટ
દેશ
અમદાવાદ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)