શોધખોળ કરો
જ્યારે Madhuri Dixitના ‘ચોલી કે પીછે’ ગીત પર થયો હતો ભારે હોબાળો, દેશભરમાં પ્રતિબંધ કરવાની ઉઠી હતી માંગ
Madhuri Dixit birthday: માધુરી દીક્ષિતનું ગીત 'ચોલી કે પીછે'ને લઈને ઘણો હોબાળો થયો હતો. આ ગીત પર પ્રતિબંધ મૂકવા માટે દેશભરમાંથી પત્રો પણ મોકલવામાં આવ્યા હતા.
Madhuri Dixit
1/6

1993માં સુભાષ ઘાઈની ફિલ્મ ખલનાયક આવી હતી. જ્યારે આ ફિલ્મનું ગીત 'ચોલી કે પીછે ક્યા હૈ' રીલિઝ થયું ત્યારે તેને લઈને ઘણો હોબાળો થયો હતો.
2/6

માધુરીને આ ગીત પર પરફોર્મ કરતી જોઈને લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને તેને ઘણી ટ્રોલ કરવામાં આવી હતી.
Published at : 15 May 2023 03:30 PM (IST)
આગળ જુઓ





















