શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Womens Day 2024: શિમરી ડ્રેસમાં Esha Deol નો જોવા મળ્યો કિલર લૂક, જુઓ વાયરલ તસવીરો
Womens Day 2024: શિમરી ડ્રેસમાં Esha Deol નો જોવા મળ્યો કિલર લૂક, જુઓ વાયરલ તસવીરો
![Womens Day 2024: શિમરી ડ્રેસમાં Esha Deol નો જોવા મળ્યો કિલર લૂક, જુઓ વાયરલ તસવીરો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/08/b2d99d23aed985a3c300a6ec74529b9a170992182649178_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઈશા દેઓલ
1/6
![ભલે એશા દેઓલ ફિલ્મોમાં ઓછી સક્રિય હોય. પરંતુ તે હંમેશા સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. હાલમાં જ તેણે તેના લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો ફેન્સ સાથે શેર કરી છે. જે હવે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/08/3bb63206a2860ee6edd20d171b4e7c6777293.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભલે એશા દેઓલ ફિલ્મોમાં ઓછી સક્રિય હોય. પરંતુ તે હંમેશા સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. હાલમાં જ તેણે તેના લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો ફેન્સ સાથે શેર કરી છે. જે હવે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
2/6
![ઈશા દેઓલે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ સુંદર તસવીરો શેર કરી છે. જેમાં તે વ્હાઈટ કલરના ડીપનેક શીમરી ડ્રેસ પહેરીને સોફા પર બેસીને હોટ પોઝ આપી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/08/e531513161481089b7164fee744901eed6074.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઈશા દેઓલે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ સુંદર તસવીરો શેર કરી છે. જેમાં તે વ્હાઈટ કલરના ડીપનેક શીમરી ડ્રેસ પહેરીને સોફા પર બેસીને હોટ પોઝ આપી રહી છે.
3/6
![છેલ્લા ઘણા દિવસોથી ઈશા દેઓલ ભરત તખ્તાની સાથેના ડીવોર્સને લઈને ચર્ચામાં છે. વાસ્તવમાં આ કપલ લગ્નના 12 વર્ષ બાદ એકબીજાથી અલગ થઈ રહ્યું છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/08/71df1ce4c1223981a98476d90a9c6f95fe5ce.jpg?impolicy=abp_cdn&imwidth=720)
છેલ્લા ઘણા દિવસોથી ઈશા દેઓલ ભરત તખ્તાની સાથેના ડીવોર્સને લઈને ચર્ચામાં છે. વાસ્તવમાં આ કપલ લગ્નના 12 વર્ષ બાદ એકબીજાથી અલગ થઈ રહ્યું છે.
4/6
![ઈશા દેઓલે 6 ફેબ્રુઆરીએ ડીવોર્સની જાહેરાત કરી હતી. આ માટે તેણે એક પોસ્ટ શેર કરી અને લખ્યું, “અમે પરસ્પર સહમતિથી અલગ થવાનો નિર્ણય કર્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/08/2a443885c0c76b00ba225a265a008f4627e91.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઈશા દેઓલે 6 ફેબ્રુઆરીએ ડીવોર્સની જાહેરાત કરી હતી. આ માટે તેણે એક પોસ્ટ શેર કરી અને લખ્યું, “અમે પરસ્પર સહમતિથી અલગ થવાનો નિર્ણય કર્યો છે. "અમે પ્રશંસા કરીશું કે અમારી ગોપનીયતાનું સન્માન કરવામાં આવ્યું છે."
5/6
![તમને જણાવી દઈએ કે ઈશા અને ભરત બે દીકરીઓના માતા-પિતા છે. જે હવે ઈશા દેઓલ સાથે રહે છે. બંનેના છૂટાછેડા પર હેમા માલિનીએ કહ્યું હતું કે આ મારી દીકરીની અંગત જિંદગી છે હું તેમાં દખલ નહીં કરું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/08/a159182c909faa4ae66c71f9ea8cb9216d806.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તમને જણાવી દઈએ કે ઈશા અને ભરત બે દીકરીઓના માતા-પિતા છે. જે હવે ઈશા દેઓલ સાથે રહે છે. બંનેના છૂટાછેડા પર હેમા માલિનીએ કહ્યું હતું કે આ મારી દીકરીની અંગત જિંદગી છે હું તેમાં દખલ નહીં કરું.
6/6
![વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ઈશા દેઓલ છેલ્લે સુનીલ શેટ્ટીની વેબ સિરીઝ હન્ટરમાં જોવા મળી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/08/6b06f2962df3d8d154101e6aa469cc71d5d61.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ઈશા દેઓલ છેલ્લે સુનીલ શેટ્ટીની વેબ સિરીઝ હન્ટરમાં જોવા મળી હતી.
Published at : 08 Mar 2024 11:48 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)