મુંબઇઃ ટીવી એક્ટ્રેસ રોશની વાલિયા આજકાલ ચર્ચામાં છે. વર્ષ 2019માં રિલીઝ થયેલી તેની ફિલ્મ “આઇ એમ બન્ની’નુ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2021માં સ્ક્રીનિંગ થવાનુ છે. એક્ટ્રેસ આ વાતને લઇને ખુબ જ ખુશ છે. સોશ્યલ મીડિયા પર આ ફિલ્મને લઇને લોકોની વચ્ચે જોરદાર ચર્ચા શરૂ થઇ ગઇ છે.
2/8
20 સપ્ટેમ્બર, 2001ના દિવસે જન્મેલી રોશની વાલિયા કેટલાય ટીવી શૉમાં શાનદાર એક્ટિંગ કરીને ફેન્સના દિલ જીતવામાં સફળ રહી છે.
3/8
સોશ્યલ મીડિયા પર તેની તસવીરો જબરદસ્ત વાયરલ થાય છે.
4/8
રોશની વાલિયાએ પોતાની કેરિયર ટીવી કૉમર્શિયલ્સથી શરૂ કરી હતી.
5/8
રોશની વાલિયાના ફેન્સ લાખોમાં છે, જે તેને ખુબ જ સપોર્ટ કરે છે, અને ફેન્સના દિલમાં રોશની વાલિયા માટે ખુબ જ જગ્યા છે.
6/8
તેને ટીવી શૉ 'મૈં લક્ષ્મી તેરે આંગન કી'માં શાનદાર કામ કર્યુ. આ પછી રોશની વાલિયા ટીવી શૉ 'રિંગા રિંગા રોજેસ'માં દેખાઇ.
7/8
વર્ષ 2014માં તેને જાણીતી ટીવી સીરિયલ 'ભારત કા વીર પુત્ર- મહારાણા પ્રતાપ'માં લીડ રૉલ કર્યો હતો.
8/8
આ ઉપરાંત રોશની વાલિયા કેટલીય ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે. તે 'માય ફ્રેન્ડ ગણેશા-3' અને 'મછલી જલ કી રાની હૈ'માં દેખાઇ હતી.