શોધખોળ કરો
એક્ટ્રેસે કરાવી નાકની સર્જરી, અણઘડ ડોક્ટરે લોચો મારતાં થઈ ગઈ બૂચી, જુઓ કેવા થયા હાલ ?
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/06162743/38914438-9227359-image-a-42_1612518970333.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/4
![ચાઇનીઝ એક્ટ્રેસ ગ્યો લ્યૂ (Gao Liu) નાકની સર્જરી બાદ તેની તસવીર ચાઇના Tweeter app weibo પર શેર કર્યાં છે. સર્જરી બાદ એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર ફોટો શેર કરતા લખ્યું કે, ‘આ સર્જરી મેં વધુ સુંદર દેખાવવા માટે કરી હતી પરંતુ મારા માટે આ સર્જરી ખૂબ જ આધાતજનક સાબિત થઇ છે. સર્જરી બાદ હું સુંદરને બદલે કદરૂપી બની ગઇ છું, મારા માટે આ સર્જરી દુસ્વપ્ન સમાન સાબિત થઇ છે”](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/06163027/PRC_181675952.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ચાઇનીઝ એક્ટ્રેસ ગ્યો લ્યૂ (Gao Liu) નાકની સર્જરી બાદ તેની તસવીર ચાઇના Tweeter app weibo પર શેર કર્યાં છે. સર્જરી બાદ એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર ફોટો શેર કરતા લખ્યું કે, ‘આ સર્જરી મેં વધુ સુંદર દેખાવવા માટે કરી હતી પરંતુ મારા માટે આ સર્જરી ખૂબ જ આધાતજનક સાબિત થઇ છે. સર્જરી બાદ હું સુંદરને બદલે કદરૂપી બની ગઇ છું, મારા માટે આ સર્જરી દુસ્વપ્ન સમાન સાબિત થઇ છે”
2/4
![એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું કે, સર્જરી મારા માટે આત્મઘાતી પગલા સમાન સાબિત થઇ છે. તેમણે લખ્યું હતું કે, સર્જરીના કારણે મારી કરિયર પણ હવે ખતમ થઇ ગઇ છે. મને હવે ક્યારેય કોઇ ઓફર નહીં મળે”](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/06163017/hznose0205.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું કે, સર્જરી મારા માટે આત્મઘાતી પગલા સમાન સાબિત થઇ છે. તેમણે લખ્યું હતું કે, સર્જરીના કારણે મારી કરિયર પણ હવે ખતમ થઇ ગઇ છે. મને હવે ક્યારેય કોઇ ઓફર નહીં મળે”
3/4
![એક્ટ્રેસે જણાવ્યું હતું કે, વધુ સુંદર દેખાવવા માટે નાકની સર્જરી કરવા હતી. જેથી મારા ફિલ્ડમાં હું વધુ ગ્લેમરસ ગોર્જશિયલ લૂક આપી શકું. આ સર્જરી ઓક્ટોબરમાં કરાવી હતી અને અઢળક પૈસા નાખ્યા બાદ પરિણામ અણધાર્યું આવતા એક્ટ્રેસ પેટભરીને પસ્તાય રહી છે. આ સર્જરી માટે તેમણે 61 દિવસ હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતુ અને તગડી રકમ ખર્ચવી પડી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/06162954/6faaf3c51b78d306759bef79547fae11.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એક્ટ્રેસે જણાવ્યું હતું કે, વધુ સુંદર દેખાવવા માટે નાકની સર્જરી કરવા હતી. જેથી મારા ફિલ્ડમાં હું વધુ ગ્લેમરસ ગોર્જશિયલ લૂક આપી શકું. આ સર્જરી ઓક્ટોબરમાં કરાવી હતી અને અઢળક પૈસા નાખ્યા બાદ પરિણામ અણધાર્યું આવતા એક્ટ્રેસ પેટભરીને પસ્તાય રહી છે. આ સર્જરી માટે તેમણે 61 દિવસ હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતુ અને તગડી રકમ ખર્ચવી પડી હતી.
4/4
![ચાઇનીઝ અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર ફોટો શેર કરતા તેમના ફેન્સને ચેતાવણી પણ આપી હતી કે, “સર્જરી કરતા પહેલા વિચારજો, ક્યારેક આવું પરિણામ પણ આવી શકે છે”..](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/06162947/1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ચાઇનીઝ અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર ફોટો શેર કરતા તેમના ફેન્સને ચેતાવણી પણ આપી હતી કે, “સર્જરી કરતા પહેલા વિચારજો, ક્યારેક આવું પરિણામ પણ આવી શકે છે”..
Published at :
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)