શોધખોળ કરો
કોરોના સામેની લડાઇમાં આગળ આવી અભિનેત્રી Sara Ali Khan, Sonu Sood સાથે મળીને આ રીતે કરી મદદ
Sara Ali Khan - Sonu Sood
1/5

મુંબઇઃ કોરોના વાયરસના આંકા દરરોજ વધી રહ્યાં છે. કોરોનાની બીજી લહેરે બધાને હલાવીને મુકી દીધા છે. કેટલાય બૉલીવુડ સ્ટાર્સ મદદ માટે આગળ આવ્યા છે. સોનુ સૂદ સતત લોકોની મદદ કરી રહ્યો છે. કેટલાક લોકો તેને સોશ્યલ મીડિયા પર તો કેટલાક લોકો તેની પાસે એરપોર્ટ પર મદદ માંગતા દેખાઇ રહ્યાં છે.
2/5

હૉસ્પીટલમાં ઓક્સિજન ખતમ થવા છતાં સોનુ સૂદની ટીમે રાતોરોત હૉસ્પીટલમાં ઓક્સિજનની વ્યવસ્થા કરી. વળી આ કડીમાં બૉલીવુડ અભિનેત્રી સારા અલી ખાન પણ જરૂરિયાતમંદોની મદદ માટે આગળ આવી છે. ખરેખરમાં તાજેતરમાં જ સારા અલી ખાને સોનુ સૂદના ફાઉન્ડેશનમાં યોગદાન આપ્યુ છે.
Published at : 09 May 2021 12:44 PM (IST)
આગળ જુઓ
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
દેશ
ક્રાઇમ
ક્રિકેટ





















