શોધખોળ કરો
Tarak Mehta Ka Oolta Chashma: જેઠાલાલની આ ભૂમિકાની ઓફરને આ 5 એક્ટર્સે ઠુકરાવી હતી, દિલીપ જોશીનું હતું કિસ્મત કનેકશન

દિલીપ જોશીનું જેઠાલાલ સાથે કિસ્મત કનેકશન
1/5

સફળતાની પાછળ કિસ્મત કનેકશન પણ હોય છે. કેટલીક વખત જેને આપણે મામૂલી સમજીને જોડી દઇએ છીએ તે જ અન્ય માટે સફળતાની સીડી બની જાય છે.
2/5

મીડિયા રિપોર્ટસ મુજબ જેઠાલાલ કિરદાર માટે પહેલા કીકૂ શારદા, જયપાલ યાદવ, યોગેશ ત્રિપાઠી,અહસાન કુરેશી, અને અલી અસગર જેવા મશહૂર એકટરને અપ્રોચ કરવામાં આવ્યાં હતા.
3/5

જો કે આ તમામ એક્ટર્સે આ રોલ માટે મનાઇ કરી દીધી હતી આ જ રોલ માટે દિલીપ જોશીએ હામી ભરી અને જે રીતે તેને આ રોલ પ્લે કર્યો અને સફળતા મેળવી આ જોઇને આ ભૂમિકા માટે ન કહેનાર એક્ટર્સને અફસોસ ચોક્કસ થતો હશે,
4/5

સોશિયલ મીડિયા પર દિલીપ જોશીનો એક વીડિયો વાયરલ થયો છે, જે ચર્ચાનું કારણ બન્યો છે. આ વીડિયોમાં તે તેમના સંઘર્ષના દિવસો વિશે વાત કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે, તારક મહેતાના કા ઉલ્ટા ચશ્મામાં ઓફર મળ્યાં પહેલા તે બિલકુલ બેરોજગાર હતો.
5/5

વીડિયોમાં દિલીપ જોશી કહી રહ્યાં હતા કે, જેઠાલાલનો રોલ સાઇન કર્યાં પહેલા મારી પાસે કોઇ જ કામ ન હતું. જે સિરિયલમાં કામ કરતો હતો તે ઓફ એર થઇ ગઇ હતી. તે ખૂબ જ મુશ્કેલી ભર્યો સમય હતો. હું આ સમયે ફિલ્ડ બદલવાનું વિચારતો હતો અને અચાનક તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ઓફર મળીને મારી કિસ્મત બદલાઇ ગઇ.
Published at : 17 Jul 2021 01:09 PM (IST)
View More
Advertisement