શોધખોળ કરો

Diwali 2022: 'દંગલ ગર્લ' ફાતિમા સના શેખ દિવાળી પર ગોલ્ડન અનારકલી સૂટમાં છવાઈ ગઈ, જુઓ તસવીરો

Fatima Sana Sheikh Diwali Pics: દંગલ ગર્લ ફાતિમા સના શેખ દિવાળીની ઉજવણીમાં લાઇટો જોતી જોવા મળી હતી. ફાતિમા સોશિયલ મીડિયા પર પોતાની ગ્લેમરસ તસવીરોને કારણે ચર્ચામાં રહે છે.

ફાતિમા સના શેખ

1/8
બોલિવૂડ અભિનેત્રી ફાતિમા સના શેખે ખાસ રીતે દિવાળીની ઉજવણી કરી, અભિનેત્રી લાઇટ્સ જોતા બાળકોની જેમ આ તહેવારનો આનંદ માણતી જોવા મળી હતી.

2/8
અભિનેત્રી ફાતિમાએ ગોલ્ડન સ્ટાઈલમાં ફોટા શેર કર્યા છે. તેની આ તસવીરો વાયરલ થઈ રહી છે.

3/8
આ તસ્વીરોમાં ફાતિમા જમીન પર બેસીને પોઝ આપતી હતી.

4/8
દિવાળી પર ફાતિમાએ ગોલ્ડન અનારકલી સૂટ પહેર્યો હતો અને તેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.

5/8
ફાતિમાએ દિવાળીના અવસરની ઉજવણી કરતી વખતે કિલર પોઝમાં તસવીરો અપલોડ કરી હતી.

6/8
તસવીરોમાં અભિનેત્રીની સાદગી જોઈને ફેન્સ તેના વખાણ કરતા થાકતા નથી.

7/8
એક ફોટોમાં ફાતિમા તેના ડ્રેસ સાથે ફરતી જોવા મળી રહી છે, ફેસ્ટિવ સિઝનમાં ફાતિમા ખૂબ જ ખુશ દેખાઈ રહી છે.

8/8
ફાતિમા છેલ્લે ફિલ્મ 'સૂરજ પર મંગલ ભારી'માં જોવા મળી હતી.

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર,  જાણો મતદાન અને પરિણામની તારીખ

Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો

સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 

ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat News : વડોદરામાં મારામારીની સાથે  નવસારી, સુરતમાં પણ મારામારીની ઘટના બનીGujarat Sthanik Swaraj Election : ચૂંટણીની જાહેરાત બાદ ભાજપ અને કોંગ્રેસે જીતના દાવા કર્યાHun To Bolish : હું તો બોલીશ : મોતની ગટરHun To Bolish : હું તો બોલીશ : ચૂંટણીમાં કોણ થશે પાસ, કોણ થશે નાપાસ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર,  જાણો મતદાન અને પરિણામની તારીખ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર, જાણો મતદાન અને પરિણામની તારીખ
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
મહાકુંભની 'વાયરલ ગર્લ' નું મેકઓવર, નવા લૂકમાં મોનાલિસાને ઓળખી પણ નહીં શકો  

નેતન્યાહૂને મોટો ઝટકો, ઈઝરાયલી સેનાના ચીફ ઓફ સ્ટાફે અચાનક આપ્યું રાજીનામું, જણાવ્યું આ કારણ  

વૈજ્ઞાનિકોએ કર્યો અજીબોગરીબ ખુલાસો, હાથમાં એક નસ વધી રહી છે 

આ ખેલાડીએ T20 ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, કોઈ ભારતીય ખેલાડી નથી કરી શક્યો આ કરિશ્મા  

Embed widget