શોધખોળ કરો
Grammy Awards 2021: વિચિત્ર ડ્રેસ પહેરીને રેડ કાર્પેટ પર પહોંચી સિંગર Doja Cat, સોશિયલ મીડિયા પર થઇ ટ્રોલ, જુઓ તસવીરો
સિંગર Doja Catનો વિચિત્ર અંદાજ
1/6

ગ્રેમી એવોર્ડસની જાહેરાત બાદ ગત રાત્રે આ એવોર્ડ સમારોહ લોસ એન્જેલિસમાં યોજાયો. એવોર્ડ સેરેમનીમાં મ્યુઝિક ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા સેલેબ્સ અલગ અલગ અંદાજમાં રેડ કાર્પેટ પર પહોંચ્યાં. આ સમારોહમાં સિંગર Doja Cat ખૂબ જ અલગ જ અંદાજમાં જોવા મળી. સોશિયલ મીડિયા પર તેમના અલગ અંદાજની ચર્ચા થઇ રહી છે.
2/6

આ સિંગરે મોટરસાયકલ જેકેટ કેરી કર્યું હતું અને તેમના બોટમમાં નિયોન ફીધર્સ હતા. ફિધર્સમાં જીપ પણ હતી. જેને સિંગરે ખુલી રાખી હતી અને બેલી બટનને ફ્લોન્ટ કરી.
Published at : 15 Mar 2021 02:01 PM (IST)
આગળ જુઓ



















